________________
૧૨૮
[040 __ बोल १० मो-खर० सामाईक ले तई इरिआवही पछइ पडिकमइ । तपा पहिली पडिकमइ । तथा खर० पोसह करता माहिं सामाई लेवइ तिवारई इरिआवही पछइ न पडिकमइ।
બેવ'૧૦ મે-ખરતર સામાયક લે ત્યારે ઈરિયાવહી પછી પ્રતિકમે છે તથા પિસહમાં સામાયક લે ત્યારે પછી પ્રતિક્રમતા નથી! તપા તે પહેલી જ પ્રતિકમે છે. (ऽतिले १०)
बोल ११ मो-खर० सामाईमाहि सिझारी खमासण देई नुकार ८ कहई, पछइ पडिकमणइरी तथा पोसहमाहे सिझाय करइ तिवारई नुकार ३ कहइ । तपा सदाई नुकार ३कहइ ।
બેલ ૧૧ મે-ખરતર સામાયકમાં સઝાયનું ખમાસમણ દઈ નવકાર આઠ કહે છે, પછી પ્રતિકમણની તથા પસહની સામાયકમાં સઝાય કરે ત્યારે નવકાર ત્રણ કહે છે! તપા સદાય નવકાર ત્રણ કહે છે (ઈતિ ભેદ ૧૧)
बोल १२ मो-खर० पडिकमतां पोसहमाहिं सझारी खमासण देई नुकार ३ कहइ, पोसह विना पडिकमवा सिझारी खमासण विना नुकार ३ सिझारी कहइ, खमासण न देवइ, ते पूछिया । तपा खमासण २ दइ सझाय करे, देवसी पडिकमणइ करतां।
બાલ ૧૨ –ખરતર પિસડમાં પ્રતિકમતાં સઝાયનું ખમાસમણ દઈ નવકાર ત્રણ કહે, પિસહ વિના પ્રતિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org