________________
સાંભળે છે, તેમજ કેટલીક તપાગચ્છી સાધ્વીઓ પણ પુરૂષ આગળ વ્યાખ્યાને વાંચે છે. આ સર્વ તદ્દન અયુક્ત છે. આવા અનેક ખૂલાસાઓ આ ગ્રંથમાંના બે બેલસંગ્રહમાંથી આપણને સચોટ પ્રાપ્ત થાય છે. શ્રી જિનપ્રતિમાને કેટલાક કંદોરો પિતાની અજ્ઞાનતાથી નથી માનતા, પણ કંદેશે જોઈએ જ તેનું પ્રમાણપણું આ ગ્રંથના બોલ ૧૩૪, પૃ. ૧૧૬માં સાફ આપેલું છે. પૃ. ૧૭૨ ના બોલ નં. ૧૫૫ માં મેટાઓના નામે બેટા પ્રચાર કરવાની ખરતરોની ચાલ ખૂલ્લી પાડવામાં આવી છે. તદનુસાર શ્રી તપગચ્છમાં પણ જે કેટલાકે તરફથી હાલ મેટાઓના નામે તિથિક્ષયાદિ વિષયમાં તથા સંકાંતિ જેવા મિથ્યા પર્વે વિગેરે વિષયમાં અનેક પેટા પ્રચાર કરાય છે તેનાથી પણ જનતાએ અવશ્ય સાવચેત થવા જેવું છે. (જાએ પૃ. ૧૭૩ માંની ટીપ નં. ૧૩)
બેલસંગ્રહ બન્નેના મૂવની ભાષા, ગ્રંથનિર્માણને સમય સત્તરમા સૈકાને મધ્ય ભાગ હેવાની આપણને ખાત્રી કરાવે છે. લેખક મુનિશ્રીનું અભિધાન યદ્યપિ ટૂલ ગ્રંથમાં માલુમ પડતું નથી, તથાપિ પૃ. ૪૮, પૃ. ૫૭ આદિમાં કરાયેલા સં. ૧૬૨૨-૧૬૨૪૧૬૬૧ ના ઉલેખે અને પૃ. ૧૨૧માં પં. શ્રી મેફવિજયજી ગણિ આપળ મેળવી લેવા માટેની લેખકે કરેલી ભલામણ, તેમજ દ્વિતીય બેલસંગ્રહના અંત્યલેખમાં “પં. વિનયકુશલ ગણિ પાસે સામાચારીને ફેરફાર સમજીને મુલતાનના શ્રાવક રાજસીએ સકુટુંબ પરિવાર ખરતરસામાચારી સિરાવીને તપગચ્છસામાચારી સં. ૧૬પર માં આદરી” તથા “૧૬૬૧ વર્ષે પાટણ શહેરમાં - ઈત્યાદિ જે હકીકત જણાવેલ છે તેનાથી, તેમજ સ્થલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org