________________
ઉતરી આવેલી ખરતરગચ્છીઓની માઠી અસરનું પરિણામ જણાય છે. શ્રી તપગચ્છ તે પૂજા વિગેરે બાબતમાં તે દિવસથી જ થાય તેવી ખૂલ્લી સમ્મતિ આપે છે. તે પૃ. ૩૮-૪૦ માં આપેલા બેલ પ૧–પર વિગેરેમાંથી જોઈ લેવા ખાસ ભલામણ છે. તિથિઆરાધનામાં પણ ટીપણાની તિથિએમાં આ ઘુ પાછું કરવાની જે પ્રવૃત્તિ હાલ કેટલાક તપાગચ્છીઓમાં દેખાય છે, તે પણ કેટલીક મન:કલિપત આચરણનું એક અનિચ્છનીય અનુકરણ માત્ર છે. શ્રી તપગચછની સામાચારી આ બાબતમાં પણ સ્પષ્ટ છે અને તે તિથિની ફેરફાર કર્યા વિના “ક્ષ પૂવતથા વૃદ્ધો ૩ત્તરા” ગ્રહણ કરવા માટેની જ છે. આ માટે બિલ ૫૪–૫૫ (પૃ. ૪૩-૪૪) તેમજ બોલ ૮ (પૃ. ૧૨૭) વિગેરે જેવા વાંચકે ને અમારી ભલામણ છે. આ જ પ્રમાણે શ્રી તપગચ્છની નીતિ મુજબ ગૃહમંદિરમાં ભગવાન શ્રી મલ્લીનાથ, નેમનાથ, મહાવીરસ્વામી પણ રાખી શકાય છે, અને દિવસ જમ્યા હોય તે પણ રાત્રિપૌષધ કરી શકાય છે, પ્રતિક્રમણમાં “સંતિક' આદિ બલવ નું દાખલ કરતાં ખરતરગચ્છીઓની માફક અધિક ક્રિયાકૃત દોષ લાગે છે, કાજામાં હાલ કેટલાક ત્રણ ઇરિયાવહી કરે છે પરંતુ શ્રી તપગચ્છની વિધિ બે જ ઈરિયાવહી કરવા માટેની છે-માં કાજે ભેગા કરવાની ઈરિયાવહી કરવી તે કેવલ અવિધિ છે. (જૂઓ પૃ. ૬૭-૬૮) સૂતકમાં સાધુઓને ગોચરી દશ દિવસ પછી વહેરાવી શકાય છે, તેથી વધારે જેઓ નિષેધ કરે છે તેઓ શ્રી તપગચ્છ સામાચારીનું અજ્ઞાનપણું બતાવે છે. (જૂઓ. પૃ. ૧૪૮-૪૯) કેટલાક તપાગચ્છીએ ખરતર સાધ્વીઓનાં સામૈયાં કરે છે, તેમની પાસે કલ્પસૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org