SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫: સૂત્ર ૨૫-૩૧ અણુવ: સ્કન્ધાશ્ચ | રપ છે સંધાતભેદેભ્ય ઉપદ્યતે | ૨૬ . સ્થાનાંક સ્થાન ૨, ઉં. ૩, સૂ. ૮૨ ભેદાદણુ છે ૨૭ ઉત્તરા. અધ્ય. ૩૬, ગાથા ૧૧ ભેદસંધાતાભ્યાં ચાક્ષુષા: ૨૮ • અનુયોગ, દશન ગુણ પ્રમાણ સ. ૧૪૪ પુદગલ પરમાણુરૂપ અને સ્કધરૂપ છે. સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બનેથી સ્કધ ઉત્પન્ન થાય છે, અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. ભેદ અને સંઘાતથી ચાક્ષુષ સ્કધ બને છે. ઔધો તથા અણુરૂપે સહુ પુદ્દગલે છે, ત્યાં માત્ર ભેદથી અણુ જન્મી જતું એક સંઘાત, ભેદ, અથવા ઉભયેથી સ્કંધ, સંઘાત, ભેદથી બને વળી ચાક્ષુષેય. ૧૧ ઉત્પાદવ્યયબ્રીવ્યયુક્ત સત્ છે ર૯ો સ્થાનાંક સ્થાન ૧૦ તદુભાવાવ્યયં નિત્યમ્ | ૩૦ | વ્યા. પ્ર, શતક ૧૪, ઉ. ૪, સૂ. ૫૧૨ અર્પિતાનર્પિતસિદ્ધ છે ૩૧ સ્થાનાંક સ્થાન ૧૦, સૂ. ૭૨૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy