SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર (અનુષ્ટ્ર૫) તારાઓની જઘન્ય છે, આઠમે ભાગ પલ્યની; -તિષ્ક ગ્રહ નક્ષત્ર છે રોથા ભાગ પત્યની. ૨૦ ઉપસંહાર આ અધ્યાયમાં જેમ આપણે ક્રમપૂર્વક જુદા જુદા અનેક પ્રકારના દેવો અને દેવોની સમાજવ્યવસ્થા, એમનાં દિવ્યતામય - શરીરે જેમાં સ્થળ અને સૂક્ષ્મ = અથવા ભાવ = એમને માનવ સ્થળ સાથે તથા માનવગતિના સર્વશ્રેષ્ઠ સાધુપુરુષે તથા તીર્થ કરે સાથેના સ્નેહમય અથવા ભક્તિમય સંબંધેએ બધું દેવ-માનવ પ્રત્યેને પૂર્વગ્રહોનીવાનામ્ પરસ્પરના ઉપકારે જ છ રહી શકે છે. એ સૂત્રનું આ આખી દુનિયામાંની જે વ્યક્તિચેતના અને વિશ્વચેતના છે, તેનું રસમય અને સફળ પ્રતિપાદન કરે છે. અને કવિશ્રી કલાપિના “આધાર સૌનો સહુને રહ્યો જ્યા” એ ઉક્તિને સાચી પુરવાર કરે છે. તેમ આ અધ્યાય નરનારી એકતા માટેનું અદ્દ ભુત રહસ્ય ખેલી આપે છે. - બ્રહ્મચર્ય પ્રેમી સ્વામી વિવેકાનંદ જેમ આ મતલબનું કહે છેઃ જે કાંઈક પણ સુખ વીર્ય ક્ષરણ કે નારી રેતસૂ તથા નરવીર્યના સંગની ગાઢ ક્ષણમાં અનુભવાય છે, તે તેના કરતાં વીર્યરક્ષણ અને “નારી રેત રક્ષણ તે નરનારીને સત્ય જીવનનું સનાતન અને કેટલું બધું સવિશેષ સુખ આપી શકે ? આમ કહી માં વિહુ તેનું નવિનં વિવું રક્ષણાત સૂત્રનું જેમ પ્રતિપાદન કરે છે, તેને આ અધ્યાયમાંના આઠ, નવ અને દસ - સૂત્રો મહાર છાપ મારી આ રીતે પણ માનવજીવન, જગતમાં સર્વોપરી - જીવન છે એવું સિદ્ધ કરી આપે છે. સદ્ભાગ્યે સાધુ જીવનમાં તે - સ્થૂલિભદ્ર જેવા અજોડ સાધુએ જિનશાસનમાં પાક્યા જ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy