SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪: સૂત્ર ૪૩–૫૩ ૫૮. બીજી આદિ ભૂમિઓમાં નારકની જઘન્ય સ્થિતિ. પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ભવનમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણની જઘન્ય સ્થિતિ છે. વ્યંતરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષ્ક અર્થાત સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે. ગ્રહની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ૫૫મની છે. નક્ષત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ અપાપમની છે. તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમની એથે ભાગ છે. અને જઘન્ય સ્થિતિ તે પયોપમને આઠમે ભાગ છે, શેષ અર્થાત તારાઓને છેડીને બાકીના જ્યોતિષ્ક એટલે કે ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને થે ભાગ છે. પહેલી નરકની જઘન્ય આયુસ્થિતિ વર્ષ દશ હજારની, ઉત્કૃષ્ટી ત્યાં સાગરોપમ છે, પછી સાત એમ ગણવાની; નીરો નીરોની ઉત્કૃષ્ટી તે ઉપર, ઉપરની જઘન્ય છે, એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ ને તેત્રીસ સાગર છે. ૧૮: જઘન્ય છે દશ હજાર વર્ષે વ્યંતર દેવના ગણજે, ઉત્કૃષ્ટી પલ્યોપમ ત્યાં કંઈક જતિષ્કની વધુ ભણે; ગ્રહ તણું ઉત્કૃષ્ટી પલ્યોપમ નક્ષત્રની અડધી ગણે, ઉત્કૃષ્ટી ત્યાં તારાઓની, નક્ષત્રેથી છે અડધી. ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy