SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ અધ્યાય ૨: સૂત્ર. ૪૮-૫ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાચતુર્ભુ ! ૪૪ છે ભગવતી શતક ૧, ઉદેશક ૭. નિપભોગમત્યમ્ ૪૫ છે પ્રજ્ઞા પદ ૨૧ દારિક, ક્રિય, આહારક, તેજસ અને કારણ એ પાંચ પ્રકારનાં શરીરે છે. ઉપરના પાંચ પ્રકારે માં જે શરીર પછી પછી આવે છે, તે પૂર્ણ કરતાં સૂક્ષ્મ છે. તેજસનાં પૂર્વવતી ત્રણ શરીરે, પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરોત્તર શરીરના પ્રદેશે – સ્કન્ધ વડે અસંખ્યાત ગુણ હેય છે. અને પછીનાં બે અર્થાત તેજસ અને કામણ શરીર પ્રદેશે વડે અનંતગુણ હોય છે. તેજસ અને કામણ બને શરીરે પ્રતિઘાતરહિત છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી જીવોને એ હેય છે, એકી સાથે એક જીવને તૈજસ અને કામણથી લઈને ચાર સુધી શરીર, વિકલ્પથી હોય છે. અંતિમ–કામણ શરીર જ ઉપભોગ-સુખ દુખાદિના અનુભ રહિત છે. (શાર્દૂલવિક્રીડિત) દારિક શરીર, વૈક્રિયવળી, આહારક તૈજસી એ રીતે વળી પાંચમું શરીર એ છે કામણું નામથી આવે છે કમથી પછી પછી જ જે છે દેહ તે સૂકમ જે, ને તેથી તન તૈજસિકકથી અસંખ્યાત ગુણે તે ત્રણે. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy