SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર સમૂચ્છિમ અને ગર્ભ, ને ઉપપાત છે ત્રીજો; આધેય જન્મ ભેદોએ, આધાર નવ યાનિએ. ૩૪ જે અધિષ્ઠિત જીવાથી ખીજી તેનાથી ઊલટી; ને તેવી મિશ્ર ને શીત ઉષ્ણુશીતાણું તે વળી. ૩૫ ઢાંકેલા સ્થાનવાળી ને ઉઘાડી મિશ્ર એ રીતે; ચેાનિ નવ થાયે છે સોપે જાણો જગે. ૩૬ જરાયુ અંડ ને પાત એ ત્રણ જન્મ ગજ તે રીતે નારકા દેવા છે ઉપપાત જન્મીએ. ૩૭ બાકીના સર્વાં જીવા તા સમૂચ્છિમ ગણાય છે; સોપે નવા ચેનિયે ચારાશી લાખ વિસ્તરે. ૩૮ આદારિકવૈક્રિયાહારકતૈજસકાણાનિ શરીરાણિ ॥૩૭॥ ૩ પરં પરું સૂક્ષ્મમ્ ॥ ૩૮ ૧ પ્રદેશતાસ ધ્યેયગુણું પ્રાક્ તેજસાત્॥ ૩૯ ।। પ્રજ્ઞાપના શરીર પદ ૨ ૧ અનન્તગુણે પરે ! ૪૦ ॥ Jain Educationa International અપ્રતિઘાતે ॥ ૪૧ ॥ રાજપ્રશ્નીય સૂત્ર,સૂ. ૬૬ વ્યાખ્યા જ્ઞપ્તિ શ. ૮, ઉ. અનાદિસમ્બન્ધે ચ ॥૪૨॥ જીવાભિગમસૂત્ર સર્વજીવાભિગમ પ્રતિપત્તિ ૬. અ. ૪, સૂત્ર ૨૬૪. સર્વસ્ય ॥ ૪૩ ॥ સ, ૩૫૦-૧ For Personal and Private Use Only પ્રજ્ઞાપુના પદ ૨૧ www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy