SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર તત પ્રમાણે ૧ળા આઘે પક્ષમ્ ૧૧ પ્રત્યક્ષમન્યત્ ૧રા થાનગસ્થાન ૨, ઉદ્દેશ ૧, સ. ૭૧ તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન, એ પ્રમાણુ રૂપ છે. પ્રથમનાં બે જ્ઞાન પક્ષ પ્રમાણ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. ગણાય જ્ઞાન અજ્ઞાન, સમ્યકત્વ પ્રગટહ્યા વિના;. જ્ઞાન પ્રમાણ રૂપે તે, પ્રત્યક્ષ પરોક્ષ છે. ૯ ત્યાં છે પ્રમાણ પ્રત્યક્ષ, જ્યાં માત્ર આત્મ ચગતા; ને મન ઇન્દ્રિયની જ્યાં, મદદ ત્યાં પક્ષ તે. ૧૦ અવધિ મન પર્યાય, કેવળ જ્ઞાન તે ત્રણ જાણે પ્રમાણ પ્રત્યક્ષ મતિશ્રુત પરાક્ષ છે. ૧૧ મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડ ભિનિબંધ ઈત્યનર્થાન્તરમ્ ૧૩ નંદી. પ્ર. મતિજ્ઞાન ગાથા, ૮૦ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબંધ એ શબ્દ પર્યાય –- એકાવાચક છે. ૧. જૈન તત્વજ્ઞાન અધ્યાત્મપ્રધાન હેવાથી ઇદ્રિય અને મનની મદદ વિના ફકત આત્માની યોગ્યતાના બળથી જન્મે તે પ્રત્યક્ષ, અને જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની મદદથી જન્મે તેને પરોક્ષ કહે છે. ૨. સંજ્ઞા એટલે પ્રત્યભિજ્ઞાન. તે ભૂતકાળ અને વર્તમાનકાળ બંનેય સૂચવે છે. ૩. ચિતા તે અનાગત (ભવિષ્ય) સુચક જ છે. ૪. સામાન્ય અને વિશેષને ભેદ કર્યા વિના જ અહીં પર્યાય અથવા એકાથેવાચક – સમાનાર્થક – શબ્દ મૂક્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy