________________
અધ્યાય ૧: સત્ર ૧-૧૮ મતિ સંજ્ઞા, સ્મૃતિ ચિંતા, અભિનિબંધ પાંચ આ એકાર્થ વાચી છે શબ્દ, જે મતિજ્ઞાન બોધતા. ૧૨ તદિન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તમ ૧૪ના
નંદી સૂત્ર, ૩ તે અર્થાત્ મતિજ્ઞાન ઈદ્રિય અને અનિંદ્રિયરૂપ નિમિતથી ઉત્પન્ન થાય છે. અવગ્રહેહાવાયધારણ: ૧૫
નંદી સૂત્ર, ૨૭ અવરહ, ઈહા અવાયક અને ધારણ એ ચાર ભેદ મતિજ્ઞાનના છે.
ઇટ્રિયે ને મન દ્વારા, એ નિમિત્તે થઈ જતું; જાણવું તે મતિ જ્ઞાન, પરાક્ષ આત્મદષ્ટિએ. ૧૩ ઈડા અવાય અને ત્રીજા, ધારણા અર્થને અડે; અવગ્રહ અડે ચોથે, વ્યંજન તેમ અર્થને. ૧૪ બહબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસંદિગ્ધધ્રુવાણું
સેતરાણુમ ૧૬ો
સ્નાનાં સ્થાન ૬, સૂત્ર ૫૧૦ બહુ બહુ વિધ ક્ષિપ્ર, અનિશ્રિત અને ધ્રુવ,
અસંદિગ્ધ ને બીજા છે વિરોધીય તેમ જ. ૧૫ ૧. અનિંકિય એટલે મન ૨. અવગ્રહ એટલે સામાન્ય રીતે અવ્યક્ત જ્ઞાન થાય છે તે. ૩. ઈહામાં જરા વિશેષ વિચારણા થાય છે. ૪. અવાય (અપચ) એટલે એકાગ્રતાથી નિશ્ચય થાય તે. ૫. ધારણ એટલે પ્રસંગ ચાલ્યા જતાં પણ તેની યાદી કાયમ માટે રહી જાય તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org