SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ અજીવ વિસ્તાર (અનુટુપ) પુદગલ ધર્મ આકાશ અને અધમ એમ એ; અછવકાય છે ચાર, પાંચમું દ્રવ્ય જીવ છે. ૧ છે અસ્તિકાય આકાશ, ધર્મ અધર્મ ને જીવ, નિત્ય સ્થિર અરૂપી તે, રૂપી પુદ્ગલ પાંચમું. ૨. ધર્મ અધર્મ, આકાશ, તે છે ત્રણેય નિષ્કિય; દ્રવ્ય રૂપે ત્રણેકેરી, સંખ્યા એક ગણ પ્રિય. ૩ (વંશસ્થ) ધમેં અધમેં વળી જીવમાં જતે, ગણે અસંખ્યય પ્રદેશ જ્ઞાનીએ; અનંત આકાશ, નહીં આણુતણું, સંખ્ય, અસંખ્યય અનંત પુદ્ગલે. ૪ (અનુ૫) લકાકાશ સમગે છે, ધર્મ અધમની સ્થિતિ, લકાકાશ પ્રદેશેય, વિકલ્પ પુગલ સ્થિતિ. ૫ Jain Educationa International For Personal and Private Use Only For www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy