SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ છે ચૌથાની ઉત્કૃષ્ટીને, પંચમ તણું જધન્ય ગણી, છે પાંચમાની ઉત્કૃષ્ટી તે જ જઘન્ય છઠ્ઠાની, એમ દ્વાદશ દેવલોક, ગણવી કેમે જધન્ય ને ઉત્કૃષ્ટી, બાવીસ સાગરોપમ ઉત્કૃષ્ટી એમ બારમા તણું ગણી. ૧પ પાંચમાની ઉત્કૃષ્ટ દશને, છઠ્ઠાની ચૌદ સાગર છે, સાતમું સત્તર, આઠમું અઢાર, નવમું, દશમું પીસ જ છે, ગ્યારમું બારમું બાવીસ છે, એ રીતે ઉત્કૃષ્ટી જે. ઉત્કૃષ્ટી જે નિમ્ન સ્વર્ગની, તે જધન્ય ઉપરની હો. ૧૬ પહેલે ચવેયક જઘન્ય બાવીસ વીસ ઉત્કૃષ્ટી, જધન્ય એમ કમે ઉત્કૃષ્ટી, એકત્રીસ છે નવમાની, ચાર અનુત્તર વિમાને એમ જ, જઘન્ય એકત્રીસ ગણી, છે ઉત્કૃષ્ટી બત્રીસ એર્ન, સર્વાર્થસિદ્ધિ એ તેત્રીશની. ૧૭ પહેલી નરકની જઘન્ય આયુસ્થિતિ વર્ષ દશ હજારની, ઉત્કૃષ્ટી ત્યાં સાગરોપમ છે, પછી સાત એમ ગણવાની; નીરો નીરોની ઉત્કૃષ્ટી તે ઉપર, ઉપરની જઘન્ય છે, એક ત્રણ સાત દશ સત્તર, બાવીશને તેત્રીસ સાગર છે. ૧૮ જઘન્ય છે દશહજાર વર્ષો વ્યંતર દેના ગણજો, ઉત્કૃષ્ટી પોપમ ત્યાં કંઈક તિષ્કની વધુ ભણે; ગ્રહ તરી ઉત્કૃષ્ટી પલ્યોપમ નક્ષત્રોની અડધી ગણે, ઉછી ત્યાં તારાઓની, નક્ષત્રોથી છે અડધી. ૧૯ ' (અનુણ્ય) તારાઓની જઘન્ય છે, આઠમે ભાગ પત્યની તિક ગ્રહ નક્ષત્રો છે રોથા ભાગ પત્યની. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy