SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ (શાલવિોડિત) ચારેય ગતિએ કષાય પણ છે ને ચારેય લિંગે ત્રણે; મિથ્યા દર્શન જ્ઞાનની રહિતતા ને એક અસયમ. અસિદ્ધત્વ તથા વિશેષ વઢતા જ્ઞાની છ લેશ્યા પૂરી, એવા જે ઈકવીસ ભેદ જીવના, તે ભાવ ચાથા તણા. ૮ (અનુષ્ટુપ) જીવત્વ ને અભવ્યત્વ, ભવ્યત્વ આદિ જે કહ્યા; પારિામિક છે ભાવા, જીવમાં શાશ્વતા રહ્યા. ૯ પાણિામિક ભાવેાય, જાણવા એ પ્રકારના; એક વ્યષ્ટિ સમષ્ટિમાં, બીજા માત્ર સમષ્ટિમાં. ૧૦ જેમ જીવત્વ વ્યષ્ટિને, સ્થાયી સત્તા સમષ્ટિમાં; ને ભવ્યત્વ, અભવ્યત્વ, અને માત્ર સમષ્ટિમાં. ૧૧ જડમાં જીવના તેાડ, થતા વિવેક્થી સદા; જે બેધરૂપ વ્યાપાર, તે ઉપયેાગ લક્ષણ. ૧૨ તે એ આઠ અને ચાર, પ્રકારે ભેદથી થશે; એ સાકાર નિરાકાર, કિવા એ જ્ઞાન દર્શન. ૧૩ જ્ઞાનના આઠ ભેદો તે, જે બતાવેલ આગળે; ને ચક્ષુ દર્શનાદિના, ખીજા ચાર તહીં વધે. ૧૪ જીવરાશિ તણા મુખ્ય, સ`સારી મુક્ત ભેદ ખે; સૌંસારી જીવના બીજા, ભેદ પ્રભેદ છે ઘણા. ૧૫ મનાયુક્ત મનેાહીન, ત્રસ સ્થાવર રૂપ રૂપ છે; એમ ઘણા ભલે શેઢા! આત્મા છતાંયે એક છે. ૧૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy