SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ જીવલક્ષણ અને જીવપ્રકારો (અનુષ્ટ૫) , છે નિત્યતા પરિણામી, આત્માની જન દર્શને; છે ભિન્નભિન્ન પર્યાયે, જીવવરૂપ ભાવ તે. ૧ જીવના પાંચ છે મુખ્ય, ભાવ ઔપશમિકને, ક્ષેપ શમિક ક્ષાયિક, ઔદયી પરિણામિક. ૨ પશમિકના ભેદ, સમ્યક્ત્વ ને ચરિત બે કમ ઉપશમે ત્યારે, આછર્યું જળ જેમ તે. ૩ દાનાદિ પાંચ ને જ્ઞાન, દર્શન બે જ ઉપલા; કર્મક્ષયે નવે ભેદો, ક્ષાયિકે સ્વચ્છ પાણ શા. ૪ ઉદિત કર્મને નાશ, સત્તાસ્થ કર્મને શમ; ક્ષપશમ તે ભાવ, કેદરાની વિશુદ્ધિશે. ૫ ચાર જ્ઞાન ત્રિ-અજ્ઞાન, દાનાદિ પાંચ લબ્ધિઓ; ત્રણ દર્શન ને સર્વ, વિરતિ, દેશ વિરતિ. ૬ સંયમસંયમી એમ, તેના અઢાર ભેદ છે, ને ડોળાં પાણી શો જન્મ, ઉદયે દકિતે. ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy