SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮: અધ્યાય ૧૦: સૂત્ર ૭ (અપૂર્વ અવસર-ધોળ) પૂર્વ પ્રાગે કર્મસંગ એ ભાવથી, બંધન છેક તૂટયે જીવ ગતિ પરિણામ જે, ઊંચે જઈ તે સિદ્ધગતિમાં સ્થિરતા, પામે મુક્તાત્મા અનંત સુખધામ જે. ૬. ક્ષેત્રફાલગતિલિંગતીર્થચારિત્રપ્રત્યેકબુદ્ધાધિતજ્ઞાનાવગાહનાક્તરસંખ્યા બહુત્વત: સાધ્યા: ૭. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, શ. ૨૫, ૬, ૬, ર. ૭૫ નંદીસૂત્ર કેવળજ્ઞાનાધિકાર તથા ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૩૬, ગાથા ૫૩.. ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીથ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબાધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પ.. બહુત્વ એ બાર બાબતે વડે સિદ્ધ જીવો ચિંતવવા, (અનુષ્ટ્રપ) તીર્થ કાળ ગતિ ક્ષેત્ર પ્રત્યેક બુદ્ધ બાધિત ચારિત્ર લિંગ ને જ્ઞાન અંતર અવગાહન. ૭.. અ૯૫બહુત્વ ને સંખ્યા એ બાર બાબતે વડે; ત્રિકાળ ભાવ સિદ્ધોના આત્માર્થે નિત્ય ચિતવે. ૮. ઉપસંહાર અગાઉ કહ્યું તેમ આ અધ્યાયમાં કુલ સાત જ સૂત્ર છે. તે. પિકી મૂળ ખૂબી એ છે કે “આમ તે જીવ અને પુલ બંનેય દ્રવ્ય ગતિશીલ છે. પરંતુ પાણી જેમ નીચે જ અને ધુમાડે જેમ ઊંચે. જ જાય છે, (જીવ ઊંચે જવાના સ્વભાવવાળો છે અને પુદ્ગલ નીચે Jain Educationa International EA For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy