SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯: સૂત્ર ૭–૧૦ ૧૧૯ અનિત્યાચરણસંસારકત્વાન્યત્વાશુચિત્રાસવસંવરનિર્જરાલોકબધિદુર્લભધર્મસ્વાખ્યાતત્વાનુ - ચિન્તનમનુપ્રેક્ષા:' છે ૭ અનિત્યનું, અશરણનું, સંસારનું એકત્વનું, અન્યત્વનું અશુચિનું, આસવનું સંવરનું, નિજેરાનું લોકનું બેધિદુલભત્વનું અને ધર્મના સ્વાખ્યાતત્વનું જે અનુચિંતન, તે અનુપ્રેક્ષા, (સયા એકત્રીસા) અનિત્ય, અશરણ, વળી સાંસારિક, એકત્વ ને અન્યત્વ, અશુચિ, આસવ, સંવર, વળી તે, લેક, બધિ, દુર્લભ જ તથા; ધર્મ, નિર્જરા, બાર ભાવના, અનુપ્રેક્ષા પણ એ જ કહી, જે ચિંતનથી સંવર કરણિ, થાય ઘનિષ્ઠ વળી સઘળી. ૫ માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિસઢવ્યા પરીષહાસ છે ૮ ઉત્તરાધ્યયન અ. ૨ પ્રથમ પાઠ ક્ષત્પિપાસાશીતોષ્ણદશમશકનાન્યારતિસ્ત્રીચર્યાનિષદ્યાશધ્યાક્રોશવધયાચનાલાભોગતૃણસ્પર્શ મલ સત્કારપુરસ્કારપ્રજ્ઞાજ્ઞાનાદર્શનાનિ કે ૯ સૂક્ષ્મસંપરાયચ્છદ્મસ્થ વીતરાગયશ્ચતુર્દશ છે ૧૦ માગથી ચુત ન થવા અને કમ ખપાવવા માટે જે સહન કરવા એગ્ય છે તે પરીષહ ૧. સ્થાનાંક, સૂત્ર કૃતાંગ અને ઉત્તરાધ્યયન, આ ત્રણે સૂત્રોમાં અનુપ્રેક્ષા અથવા ભાવનાનાં પ્રતિપાદક સૂત્રો અને ગાથાઓ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy