SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્ત્વાર્થસૂત્ર (અનુષ્ટ્રપ) સંવર તપથી તેમ, થાય છે નિર્જરા પણ ગુપ્તિ એ જ કેવાય, પ્રશસ્ત યોગનિગ્રહ. ૨ (ઉપજાતિ) નિર્દોષ ઈર્યા, વળી ત્યાગ સમ્ય, આદાન, નિક્ષેપ વળી ગણાય; ભાષાય સમ્યગ મળી પાંચ શુદ્ધ, સમિતિ પ્રવૃત્તિ વિવેકયુક્ત. ૩ ઉત્તમ: ક્ષમામાર્દવાર્જવશૌચસત્યસંયમતપત્યાગાકિંખ્ય બ્રહ્મચર્યાણિ ધર્મ: ૬ છે સમવાયાંગ સમવાય ૧૦ ક્ષમા, માદવ, આવ, શૌચ, સત્ય, સંયમ તપ, ત્યાગ, આચિન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ ધર્મ છે. (વસંતતિલકા) શૌચ, ક્ષમા, મૃદુપણું, ઋજુતા, સુસત્ય, ને ત્યાગ સંયમ, ગુરુકુલવાસ તત્ત્વ; છે ધર્મ શ્રેષ્ઠ, તપ જે વળી આકિચન્ય, જેથી કષાય ટળવા બનતા સુશક્ય. ૪ ૧. પ્રશસ્ત એટલે સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે નિગ્રહ. ૨. અહીં બ્રહ્મ એટલે ગુરુકુલ અને ચર્ચા એટલે વસવું. આમાં બ્રહ્મચર્ય જેવો મેટો શબ્દ મૂકવાનું કારણ એ કે, ગુરુકુલમાં રહેવાથી ચેથા વ્રતમાંની પાંચ ભાવનાઓને સારી રીતે કેળવવાની તાલીમ મળે છે. ૩. આચિન્ય = કઈ પણ વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy