SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ તક મળે છે, અને બીજી બાજુથી ધર્મી તથા પુણ્યશાળીએને પેાતાના સદ્ગુણી વધારવાની પણ તક રહે છે અને અધી એને તથા પાપીઓને સુધારવાનાં નિમિત્તરૂપ પણ બની શકાય છે!” જીવ પેાતાનાં આસક્તિમય એવાં ભાવકર્મની ભીનાશ અનુભવી અજાગ્રતપણે નવાં નવાં કર્મો કેમ બાંધે છે? ભાગવવાથી કર્મ છૂટે. છે તેમ વળી અજ્ઞાન હોય ત્યાં સુધી એ કર્મી શી રીતે ધાય છે ? અને સ`સારચક્ર શી રીતે ચાલે છે? એ આખીય બાબત અધ્યાયમાં બહુ સ્પષ્ટ થાય છે. પુદ્દગલા જીવના આસક્તિમય વાતા-વરણુથી જે ક સ્વરૂપ ધારણ કરે છે, તે પણુ અહીં સારી પેઠે, વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only ૭૫. www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy