________________
મીમાંસકદશ ન.
અથ થયે. આ સ્થળે જે ગગાતીર અથ કરવામાં આવ્યે તે ગગાપદના લક્ષ્યાર્થ અથવા ગાણા છે.
,
ર
જે વાક્ય જે અર્થની પ્રતીતિ કરવાની ચેાગ્યતાવાળુ હાય અને પ્રકરણ વિગેરે કારણના વશથી તેના બીજા અન એધ કરાવવા તેનું ઉચ્ચારણ ન થયુ હોય તેા તે વાકયનું તે મમાં તાત્પ કહેવાય છે. વેદમાં મીમાંસાપરિશાષિત ન્યાયથી તાપના નિશ્ચય કરવા અને લેાકમાં ભેાજન વિગેરે પ્રકરણથી પદાર્થને નિશ્ચય કરવા. વેદવાક્ય નિત્ય સ પરમેશ્વર પ્રણીત હોવાથી પ્રમાણરૂપ છે ’ એવી તૈયાયિકાની માન્યતા છે. મીમાંસકા કહે છે કે નિત્ય હોવાથી પુરુષપ્રણીત ઢોષને તેમાં સ‘લવ નહાવાથી અપારુષેય વેદ સ્વયમેવ પ્રમાણુરૂપ છે. ’ વૈજ્ઞાન્તિક લોકાના અભિપ્રાય એથી વિરુદ્ધ છે. તે જણાવે છે કે “ ઉત્પત્તિવાળા હાવાથી વેઢાને નિત્ય માનવામાં આવ્યા નથી, આ કથનને નીચેની શ્રતિ પુષ્ટ કરે છે. ‘ સભ્ય महतो भूतस्य निःश्वसितमेतद् ऋग्वेदो यजुर्वेदो सामवेदो ડથર્વવેવ: ( વેદાન્તપરિભાષા પૃ. ૩૦૯) ભાવાથ: મ મ્હોટા ભૂતના નિ:શ્વાસરૂપ અર્થાત્ મહાભૂતના નિઃશ્વાસથી આ ચારે વેદ્યા ઉત્પન્ન થયા છે. આ શ્રુતિ દ્વારા વેદોની નિત્યતા સિદ્ધ થતી નથી. કિન્ચ વેઢાની ત્રણ ક્ષણ પન્ત સ્થિતિ માનવાની ધૃષ્ટતા પણ યુક્ત નથી. કારણ કે જે વેદાનુ અધ્યયન મે' પણ કર્યું'' એવી પ્રત્યભિજ્ઞા થાય છે. તેથી વેદ્ય ત્રણ ક્ષણ સ્થાયી છે. આવી માન્યતા ભૂલભરેલી છે, તે વેઢાને સૃષ્ટિમાં પ્રાર’ભ સમયે પરમેશ્વરે પૂર્વકાળની સૃષ્ટિમાં સિદ્ધ વેદવાકયની
3
Jain Educationa International
૩૩
For Personal and Private Use Only
www.jainelibrary.org