________________
૨૯:
મીમાંસકદન.
જેવુ દેખાય તેનેજ અહિં પ્રાતિભાસિક શબ્દથી ઓળખા વવામાં આવ્યું છે.
૫
ઇન્દ્રિયજન્ય અને તદ્મજન્ય એવા પ્રત્યક્ષજ્ઞાનના બીજા પણ ભેદો છે. ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતા પ્રત્યક્ષજ્ઞાનને ઈન્દ્રિયજન્ય અને માનસિક સુખ-દુઃખના જ્ઞાનને તદજન્ય પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ગિન્દ્રય ૧, જીન્હેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ૩ ચક્ષુરિન્દ્રિય ૪ અને શ્રાદ્રેન્દ્રિય ૫ એ પ્રત્યેક ઇન્દ્રિયા પોતપેાતાના વિષયની સાથે જોડાઇ પ્રત્યક્ષજ્ઞાનને પેદા કરવામાં સમર્થ થાય છે. નાસિકા ૧, જીન્હા ૨ અને ત્વગ્૩ આ ત્રણ ઇન્દ્રિચે પેાતાના સ્થાનમાં સ્થિર રહીનેજ ગન્ધ ૧, રસ ૨ અને સ્પ` ૩ વિષયક જ્ઞાન મેળવે છે, પરતુ નેત્ર અને શ્રેત્ર આ એ ઇન્દ્રયા તે વિષયના પ્રદેશમાં જઇ પેતપેાતાના વિષયનું જ્ઞાન મેળવે છે. અર્થાત્ ભેરી વિગેરે સ્થાનમાં જઇ શ્રવણેન્દ્રિય શબ્દ ગ્રહણ કરે છે, ભેરીના શબ્દ મે' સાંભળ્યે એવા અનુભવ થાય છે. કેટલાક વીચિતરંગ-ન્યાયથી શબ્દની ઉત્પત્તિ માને છે. જેમ તળાવ વિગેરે જલાશયમાં પત્થર ફેવાથી એક તરગથી બીજો તરંગ અને ખીજાથી ત્રીજો એવી રીતે ઉત્તરાત્તર તર’ગા થયા કરે છે; તેમજ એક શબ્દથી ખીજો શબ્દ અને ખીજાથી ત્રીજો એવી રીતે ઉત્તરાત્તર શબ્દો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા થતા એ શબ્દો જ્યારે કાન સુધી આવે છે, ત્યારે તે શબ્દોને શ્રવણેન્દ્રિય ગ્રહણ કરે છે. આવી રીતે અનન્ત શબ્દોની ઉત્પત્તિની કલ્પના કરવા કરતાં શ્રવણેન્દ્રિય સ્વય શબ્દની ઉત્પત્તિના સ્થાન (લેરી વિગેરે) માં જઈ શબ્દને ગ્રહણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org