________________
મીમાંસકદન.
‘ માયાં તુ કòતિ વિદ્યાત, માયિનં તુ મહેશ્વરમ્ । ’ ( વેદાન્તપરિભાષા )
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ઇશ્વરને પણ માયારૂપ ઉપાધિ લાગેલી છે. માયાએ ઇશ્વરને પણ છેાડચા નથી, કે જેથી માયારૂપ ઉપાધિને ધારણ કરવાથી ઇશ્વર પણ માયાવી
મનાય છે !.
ઇશ્વર એક હોવા છતાં પેાતાની ઉપાધિ–માયામાં રહેલ સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણુરૂપ ત્રણ ગુણાની ભિન્નતાથી ઇશ્વરને બ્રહ્મા ૧, વિષ્ણુ ૨ અને મહેશ્વર ૩ એવાં ત્રણ નામેા અપાયેલ છે.
પ્રશ્ન—સુષ્ટિના પૂર્વ સમયમાં ઇશ્વર-આગમનનું દર્શન કેવી રીતે થઇ શકે ?
ઉત્તર—જેમ જીવને વિષય અને ઈન્દ્રચેના સનિક - રૂપ કારણના વશથી ઉપાધિભૂત અન્તઃકરણની વૃત્તિયેા ઉત્પન્ન થાય છે; તેમજ ઇશ્વરને પણ ઉત્પન્ન કરાતા પ્રાણિચેાના કર્માંના વશથી ‘ આ હાલમાં મનાવવાનું છે, આનું હાલ પાલન કરવાનુ છે અને આના હાલ સહાર કરવાના છે. આવા પ્રકારની સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણની વૃત્તિયા ઉપાધિભૂત માયાના આશ્રયથી ઉત્પન્ન થાય છે.
આમ જીવ તથા ઇશ્વર એ સાક્ષી હેાવાથી પ્રત્યક્ષજ્ઞાનના પણ એ પ્રકાર છે. એ બે પ્રકારો સિવાય ૧ જ્ઞેયગત પ્રત્યક્ષ અને ૨ જ્ઞપ્તિગત પ્રત્યક્ષ એવા પણ એ ભેદ્દો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org