________________
મીમાંસકદર્શન.
ર
દુઃખ આપનારમાં ચાલ્યું જાય છે. જ્ઞાનીઓના પુણ્યકર્મને 'તેમના સેવકે અને પાપકર્મને નિન્દકે-શત્રુઓ ગ્રહણ કરે છે. છે તે પૂર્વેત આત્મજ્ઞાનીઓ સંસારને તરીને અહિંજ બ્રહ્મઆનન્દને પામે છે “તરતિ શામમિતિ આ શ્રુતિના કથન પ્રમાણે આત્મજ્ઞાની શેકને પણ નાશ કરે છે. જ્ઞાન પ્રાપ્ત થયેલી અવસ્થામાં શરીરને ત્યાગ કાશીમાં યા ચંડાલના ઘરમાં થાય તે પણ મુક્તિને હાનિ પહોંચતી નથી. - ઉપર્યુક્ત વર્ણન “તત્વબેધ” અને “વેદાન્તપરિભાષા એ બે ગ્રન્થને આધારે કરવામાં આવેલ છે, પ્રસંગે પાત્ત અન્ય ગ્રન્થને પણ આધાર લેવામાં આવ્યું છે.
વેદાન્તની શ્રેષ્ઠતા. कमशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः । साङ्ख्य-योगी भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥२८॥ अन्ये पाखण्डिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः।। एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥ २९ ॥
( સદાચારસ્તોત્ર, પૃ. ૨૪) ભાવાર્થ –કમનું જ પ્રતિપાદન કરનાર-યજ્ઞ વિગેરે નિત્વ કર્મ કરવાનું પ્રાધાન્યતાથી પ્રતિપાદન કરનાર જૈમિનિ
મુનિપ્રણીત શાસ્ત્રદ્વારા બ્રહ્મજ્ઞાન કયાંથી થઈ શકે ?, તર્કની 'પ્રધાનતાવાળા ગીતમઝષિપ્રણીત ન્યાયદર્શનના ગ્રન્થ તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org