________________
૨૪
તત્ત્વાખ્યાન-ત્તરાધ.
કણાદૠષિપ્રણીત વૈશેષિકદર્શનના ગ્રન્થમાં કોઇ વાતના નિશ્ચય જ નથી, તેા બ્રહ્મજ્ઞાન ક્યાંથી ?, બ્રહ્મજ્ઞાન તા તર્કવિતર્ક વિના માત્ર વેદાન્તવાય ઉપર શ્રદ્ધ! રાખવાથી જ મેળવી શકાય છે. અલેવાનું તર્ક માર્ગળ દુખળ તર્ક ટકી શકતે નથી, માટે તની આવશ્યકતા નથી. કપિલમુનિપ્રણીત સાંયદર્શનમાં જીવાને ચેતનસ્વરૂપે માનેલા છે અને પત ંજલિ ઋષિપ્રણીત ચગદર્શનમાં જીવાત્માથી ઇશ્વરને ભિન્ન વર્ણવેલ છે; એમ બન્ને દશનામાં જીવના પરસ્પર ભેદ અને ઇશ્વરને પણ ભિન્ન પ્રતિપાદન કરનાર શાસ્રોદ્વારા અભેદભાવરૂપ બ્રહ્મ દ્વૈતનું જ્ઞાન કેવી રીતે થઇ શકે ?. પાણિનિ વિગેરે શબ્દશાકુશળ શાબ્દિકા શબ્દોમાંજ તત્પર છે. અર્થાત પાણિનીય વિગેરે વ્યાકરણામાં મુખ્યતયા શબ્દનુ જ પ્રતિપાદન હોવાથી વ્યાકરણશાસ્ત્રોથી અદ્વૈતજ્ઞાન થઇ શકેજ નહુિ એ સ્વાભાવિક છે. બીજા નાસ્તિક વિગેરે સર્વે પાખડિયા તા મેક્ષ માનતા ન હોવાથી બ્રહ્મજ્ઞાનની વાતેમાં પણ દુર્ગંળ છે; એથી ફક્ત વેદાન્તશાઅનુ' વિજ્ઞાન જ જ્ઞાનીઓને સ્વાનુભવવડે શેલે છે.
બ્રહ્મમાં બ્રાન્તિથી જગત્ની ઉત્પત્તિ.
" चिन्मात्रैकरसे विष्णौ ब्रह्मात्मैक्यस्वरूप | भ्रमेणैव जगज्जातं रज्ज्वां सर्पभ्रमो यथा ॥ " ( સદાચારસ્તંત્ર પૃ. ૨૭, ક્ષેા. ૨૫ )
મા
ભાષા: થાડા અકારમાં પડેલ દ્વારડીમાં જેમ સપના ભ્રમ થાય છે, તેમ સત્ર ચિમાત્ર એકજ રસરૂપ–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org