________________
મીમાંસકદન.
ઇન્દ્રિયાના વિષયનાં નામ.
શ્રોત્રના વિષય--શબ્દને ગ્રહણ કરવા, સ્પનના વિષયશીત, ઉષ્ણુ વિગેરે સ્પર્શને ગ્રહણ કરવા, નેત્રના વિષય--રકત, પીત વિગેરે રૂપને ગ્રહણુ કરવું, રસનાના વિષય--ખાટા, ખારા વિગેરે રસ ગ્રહણ કરવા અને ઘ્રાણુના વિષય-ગન્ધને ગ્રહણ કરવા.
૧૫
પાંચ કર્મેન્દ્રિયાના દેવતા,
વાણીના અગ્નિદેવતા, હુસ્તના ઇન્દ્રદેવતા, પાદના વિષ્ણુદેવતા, ગુદાના મૃત્યુદેવતા અને પુરુષચિહ્નના પ્રજાપતિ વાણીના વિષય--ભાષણ કરવુ, હાથના વિષય-વસ્તુને ગ્રહણુ કરવી, પાદને વિષય--ગમન કરવું, ગુદાના વિષય -મલના ત્યાગ કરવા અને પુરૂષચિનના વિષય-આનન્દ કરવા.
Jain Educationa International
કારણશરીરનું સ્વરૂપ.
જે વત માન કાલમાં જોવામાં આવે, જે ઉત્તર કાલમાં મિથ્યા માલૂમ પડે, જેની ઉત્પત્તિ માનવામાં ઘણા દ્વેષાના પ્રસ'ગ આવવાથી જે અનાદ્ઘિ છે તથા અવિદ્યા સ્વરૂપ, સ્કૂલશરીર અને સૂક્ષ્મશરીર-આ બંને શરીરના નામ, રૂપ વિગેરેની જેમાં કલ્પના પણ થઈ શકે નહિ, અભાવરૂપ નહિ પણ અને શરીરના કારણરૂપ જે શરીર હાય તેને કારણુ શરીર કહેવામાં આવે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org