________________
મીમાંસકદ ન.
ભાવાથ—વિદ્યમાન હાય, વધે, રૂપાન્તરને પામે, ઘટવા પણ લાગે, વિનાશને પણ પામે અને ઉત્પન્ન પણ થાય. આ છ પ્રકારના વિકારો સ્થૂલશરીરમાં હોય છે. સૂક્ષ્મ પાંચ સૂતા એક બીજામાં મળીને સ્થૂલરૂપે ખની શુભઅશુભ-મિશ્રરૂપ કર્મો દ્વારા, સુખ-દુ:ખ વિગેરે ભાગના સ્થાન રૂપ જે બન્યુ... હોય, તે સ્થૂલશરીર કહેવાય.
સૂક્ષ્મશરીરનુ* સ્વરૂપ,
અપંચીકૃત પાંચ ભૂતાથી નીપજેલું, કમથી ઉત્પન્ન થયેલું તથા સુખ, દુઃખ વિગેરે ભાગના સાધનભૂત સ્પર્શન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ જ્ઞાનેન્દ્રિયે વા, હાથ, પગ, ગુદા અને પુરુષચિતૢ આ પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રકારના પ્રાણા, મન અને બુદ્ધિ આ સત્તર કળાથી જે યુક્ત હાય તે સૂક્ષ્મશરીર કહેવાય.
ભાવાર્થે અપંચીકૃત પાંચ મહાભૂતાથી પેદા થયેલું, પરલેાકગમનમાં સાથ આવવાવાળું, જ્યાં સુધી માક્ષ ન મળે ત્યાં સુધી સ્થિર રહેવાવાળુ, પાંચ જ્ઞાનેન્દ્રિયા, પાંચ કર્મેન્દ્રિયા, પાંચ પ્રકારના પ્રાણવાયુ, મન અને બુદ્ધિ આ સત્તરથી જે યુક્ત હોય, તે સૂક્ષ્મશરીર કહેવાય.
વેદાન્તપરિભાષા પૃ. ૩૭૨..
ભાગના સાધનભૂત સૂક્ષ્મશરીરના એ ભેદ છે, એક પર શરીર અને ખીજી અપર શરીર. હિરણ્યગર્ભ-બ્રહ્મા વિગેરેને પર સૂક્ષ્મશરીર સમજવું, મહત્તl--અહંકાર રૂપ અપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org