________________
મીમાંસકદ ન
શમ વિગેરે છં પ્રકારની જે સપત્તિ તે ત્રીજું સાધન, મુમુક્ષુપણું તે ચેાથું સાધન. આ ચાર સાધનને સાધનચતુષ્ટય કહેવામાં આવે છે.
પ્રથમ સાધનનું સ્વરૂપ.
એક બ્રહ્માને જ નિત્ય માનવું, તે સિવાય જગતના તમામ પદાર્થીને અનિત્ય-મિથ્યા માનવા, અર્થાત્ બ્રહ્મ સિવાય આખુ જગત મિથ્યા સ્વરૂપ છે. આ જ નિત્યાનિત્યના વિવેક સમજવા.
૧૧
બીજા સાધનનું સ્વરૂપ.
આલેક અને પરલાકના તમામ ભાગે તથા ભાગના સાધના તેમાં ખીલકુલ ઈચ્છા ન રાખવી તેનું નામ વિરાગતા કહેવાય.
ત્રીજા સાધનનું સ્વરૂપ.
વૈરાગી લેાકેાને શમ વિગેરે છ પ્રકારનાં સાધનની પણ. ખાસ આવશ્યકતા છે, તે વિના વૈરાગ્ય ખની શકે નહિ. શમ, ક્રમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા આ છ શમાદિ સપત્તિનાં નામે જાણવાં.
મનના જે નિગ્રહ–મનને કબજામાં રાખવું તે શમ કહેવાય, માહ્ય ઇન્દ્રિયાનું જે દમન કરવું તે ક્રમ કહેવાય, પેાતાના ધર્મને અનુકૂૐ અને જેમાં વિક્ષેપ ન ડાય તેવી જે ક્રિયાઓ કરવી તે ઉપતિ કહેવાય. શીત-ઉષ્ણુ, સુખ-દુખ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org