________________
તત્ત્વાખ્યાન–ઉત્તરાય
ભાવા—સ્થૂલ શરીર મલ, મૂત્ર, રૂધિર વિગેરે અપવિત્ર પદાર્થોના સમુદાયથી ભરેલુ હોવાથી અત્યન્ત મલિન છે, એને હજાર વાર પાણીમાં સ્નાન કરાવીને સાફ કરો તા પણ ક્રિશના ઘડાની માફક કદાપિ તે સાફ થવાનુ નહિ અને આત્મા સચ્ચિદાનન્તમય સ્વભાવવાળા હોવાથી પરમ પવિત્ર છે. અતએવ મારા આત્મા પણુ અસંગ સ્વભાવવાળા છે, એમ જાણીને ક્રેડ વિગેરેમાંથી મારાપણાની બુદ્ધિના જે ત્યાગ કરવા, તે જ વાસ્તવિક શાચ સમજવુ’.
" मन्मनो मीनवन्नित्यं क्रीडत्यानन्दवारिधौ । सुस्नातस्तेन पूतात्मा सम्यग् विज्ञानवारिणा || " સદાચાર સ્તાત્ર પૃ૦ ૧૭, ફ્લેક છ
॥
મારૂ' મન સમુદ્રમાં ક્રીડા કરવાવાળા મચ્છની માફક નિર ન્તર આનન્દના સમૂહપ પરબ્રહ્મમાં ફ્રીડા કરે છે. અને તેજ બ્રહ્મના યથાર્થ અનુભવરૂપી જલમાં જેણે નાન કરેલ છે, તે જ વાસ્તવિક રીતે સુનાત-સારી રીતે સ્નાન કરવાવાળે છે, એમ સમજવુ.
તપ ણુનુ' સ્વરૂપ.
" तर्पणं स्वसुखेनैव स्वेन्द्रियाणां प्रतर्पणम् । मनसा मन आलोक्य स्वयमात्मा प्रकाशते ॥ સદાચાર સ્તેાત્ર પૃ૦ ૧૯, શ્લોક ૧૧.
19
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org