________________
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
w
ગૃહસ્થાશ્રમ નિરૂપણું. " गृहस्थो गुणमध्यस्थः शरीरं गृहमुच्यते । गुणाः कुर्वन्ति कर्माणि नाहं कर्तेति बुद्धिमान् ॥"
સદાચાર સ્તોત્ર પૃ૦ ૪૪, લેક પર. જે શરીર, ઈન્દ્રિ, પ્રાણ તથા જગતના ગુણકાર્યમાં રાગ-દ્વેષ કરવાવાળા ન હોય. આ દેખાતું સ્થૂલ શરીર તેની અંદર રહેલું જે સૂક્ષમ શરીર અને તેની અંદર રહેલું જે કારણ શરીર તે ગૃહસ્થના આત્માના સ્વરૂપને જાણનારૂં હેવાથી જ્ઞાનીઓનું ઘર કહેવાય છે. સર્વગુણ, રજોગુણ અને તમે ગુણના કાર્યરૂપ અન્તકરણ, શરીર, પ્રાણ, ઇન્દ્રિય આ તમામ કર્મને કરવાવાળાં છે, હું તમામ સંગથી રહિત છું, અપરિણમી છું, કંઈ પણ કર્મને કર્તા નથી આવા પ્રકારના વિચારવાળે જે હોય તે ગૃહસ્થ કહેવાય અને તેના આશ્રમને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે.
વાનપ્રસ્થાશ્રમનું નિરૂપણ. " किमुग्रैश्च तपोभिश्च यस्य ज्ञानमयं तपः। हर्षामर्षविनिर्मुक्तो वानप्रस्थः स उच्यते ॥"
સદાચાર સ્તોત્ર પૃ. ૪૪, લેક ૫૩. * જેઓને જ્ઞાનરૂપ જ તપસ્યા છે, તેવા દઢજ્ઞાનીઓના શરીરને બહુ કષ્ટ આપવાવાળી તપસ્યાનું કંઈપણે પ્રજન છે જ નહિ. ઉગ્ર તપસ્યાનાં જે સ્વર્ગાદિ ફળ શાસ્ત્રમાં પ્રતિપા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org