________________
મીમાંસકદર્શન.
વાદના સાધનમાં નિરન્તર તત્પર તથા સાથ સાથ હૈતવાદના નિરાકરણમાં પણ તત્પર હોય છે. તેઓ અદ્વૈતવાદરૂપ અનિવચ્ચે તત્ત્વને જ પરમ તત્વ, પારમાર્થિક રૂપે માને છે. બીજાએ ઉપર દષ્ટિને અવકાશ પણ આપતા નથી. નીચેને શ્લેક પણ તે જ વાતને ટેકો આપે છે–
" आसुप्तेरामृतेः कालं नयेद् वेदान्तचिन्तया।
इषन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥" ભાવાર્થ –જ્યાં સુધી શયન કરવામાં અને જ્યાં સુધી મૃત્યકાલ ન આવે, ત્યાં સુધી વેદાન્તની ચિન્તામાં જ સંપૂર્ણ કાળ વ્યતીત કરવું, લગાર માત્ર પણ કામવાસનાને અવકાશ આપે નહિ. કારણ કે, કામની વાસનાઓ વેદાન્ત ચિંતન કરવામાં વિધરૂપ હોય છે.
ચાર પ્રકારના આશ્રમનું નિરૂપણ. " ब्रह्माध्ययनसंयुक्तो ब्रह्मचर्यरतः सदा। सर्वं ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते ॥"
સદાચાર સ્તોત્ર પૃ૦૪૩, લેક પ૧ભાવાર્થ –નિરન્તર બ્રહ્મચર્ય પાળવામાં તત્પર, બ્રા તથા તેના સાધનોનું નિરન્તર અધ્યયન કરવાવાળે અને આ તમામ બ્રહ્મ છે” એવા પ્રકારના જ્ઞાનવાળાને બ્રહ્મચારી કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org