________________
મીમાંસકદર્શન.
-
ઉત્તર મીમાંસકને આચાર. ઉત્તરમીમાંસક લેકે બ્રહ્માતનેજ પરમ તત્વ માને છે. એથી વર્તમાનકાલમાં પણ અદ્વૈતવાદિના નામથી પ્રસિદ્ધ છે. “આત્મા જ બ્રહ્મ છે.” એમ તેઓ જોર જોરથી માને છે. અને કાલ્પનિક મિથ્યા પ્રમાણેથી તેનું પ્રતિપાદન પણ કર છે. તેઓ શ્રુતિ પ્રમાણ ઉપર નિર્ભય રહે છે, બીજા પ્રમાને તે માત્ર લેકેને સમજાવવાની ખાતર ઉપગ કરે છે.
સક્ષેપથી બ્રહ્માતનું નિરૂપણ. " एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥"
ભાવાર્થ-જેમ ચંદ્રમાં એક છે તે પણ જલમાં પ્રતિબિંબ પડવાથી અનેક ચંદ્ર જેવા દેખાવને આપે છે, તેમ આ
ત્મા એક છે તે પણ દરેક ભૂતમાં અંશાંશિભાવથી વ્યવસ્થિત છે. "पुरुष एवेदं निं सर्व यद् भूतं यच्च भाव्यं इत्यादि।"
આ શ્રુતિ પણ આત્માતને જ પ્રતિપાદન કરે છે. બ્રહાત્માની અન્દર જીવાત્માને જે લય થે તેનું નામ જ મુક્તિ કહે છે.
કુટીચર વિગેરે ચાર ભેદનું વર્ણન. કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ આ ચાર તેઓના મુખ્ય ભેદે છે, તેનું સ્વરૂપ નીચે બતાવવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org