________________
૪૩૮
તત્ત્વાખ્યાન.
આવી રીતે ઉત્તરાધ્યયન, ભાવશ્યક સૂત્રથી લઇને અંગે માંગ વિગેરે સૂત્રમાં આ વાત સુપ્રસિદ્ધ છે, કચ અર્જુનલાલ શેઠી (દિ॰) વિગેરે મહાશાએ પણ પેાતાના ટ્રેકટ દ્વારા શ્રીમુક્તિ સિદ્ધ કરી આપી છે, આવી વિશ્વપ્રસિદ્ધ વાત છે, ત્યારે ખાલી એલ્યા કરવુ" કે સ્ત્રીઓને મુક્તિ મળતી જ નથી, એ વાત કેવી રીતે માની શકાય ?
સારાંશ, સ્ત્રીઓને પણ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા અરાર મુક્તિ મળી શકે છે, એ વાત સુદૃઢ સમજવી.
સામર્થ્ય વિશેષ ન હેાવાથી સ્ત્રીચાને મેક્ષ મળતે નથી આ પક્ષ પણ પાતમધુર છે, કારણ કે તેમાં પણુ શંકાનુ સ્થાન જરૂર રહે છે. શું સાતમી નારકીમાં જવાની ચાગ્યતા હાવાથી માક્ષપ્રાપ્તિનું તેમાં સામર્થ્ય નથી અથવા વાદ વિગેરે લબ્ધિએ ન હેાષાથી અથવા અલ્પશ્રુતપણુ' હોવાથી ? તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જે જન્મમાં એને મુક્તિમાં જવાપણુ' છે, તે જન્મમાં જ સાતમી નારકીમાં જવાની શુ અયેાગ્યતા છે, અથવા સામાન્યથી અયેાગ્યતા જ છે, આ એ પ્રશ્નો પૂછવામાં આવે છે.
તેમાં પણ પ્રથમ પક્ષ માનવામાં તે પુરુષોને પણ જે જન્મમાં મુકિત જવાપણુ છે. તે જન્મમાં સાતમી નરકે જવાની અચેાગ્યતા હૈાવાથી તેને પણ મુકિત ન મળવી જોઇએ. અને બીજો પક્ષ માનવામાં તે જેવી રીતે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અને સર્વોત્કૃષ્ટ સ્થાના તે જગતમાં એ જ છે. તેમાં સવથી ખરામમાં અરામ સાતમીનરક અને સ થી સારામાં સારૂ મેાક્ષસ્થાન માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org