________________
તત્ત્વાખ્યાન.
પરિગ્રહ રૂપ હાવાથી વસ્ત્ર કરતાં પણુ શરીર તે ઘણુ' જ
મમત્વનું કારણ છે, અને માહ્ય આભ્યન્તર પરિગ્રહેના ત્યાગ કર્યો સિવાય ચારિત્રની પ્રાપ્તિ નથી એ વાત ખાસ સિદ્ધાન્તસિદ્ધ છે, તે પછી આપના આવા પ્રકારના સિદ્ધાન્તના અનુસારે તે વસ્ત્ર કરતાં પણ શરીર તે અન્તરગ પરિગ્રહરૂપ હાવાથી તેના ત્યાગ તા જલદી કરવા જોઇએ. કિચ વસ્ત્ર તેવું મમતારૂપ નથી કે જેવું શરીર છે. જયારે આવી વસ્તુપરિસ્થિતિ છે, ત્યારે એકલા વસ્ત્રના ત્યાગમાં આટલે ન્યામહ શાના હાવા જોઇએ ? ત્યાગ કરવા હાય તે અનેના એકદમ ત્યાગ કરી નાંખા, માટે મૂર્છાના હેતુને લઇને વસ્ર પરિગ્રહરૂપ છે, તેને ત્યાગ કરવા જ જોઈએ. એ કથન અભિનિવેશજન્ય હાવાથી મિથ્યારૂપ સમજવું,
૪૩૪
હવે ખીજો પક્ષ વિચારીએ કે • વસ્ત્ર માત્ર ધારણ કરવાથી યચિહરૂપ થઇ જાય છે,’ આ કથન પણ માનનીય થઇ પડે તેમ નથી કેમકે કાઇ સાધુ શીતકાલમાં અભિગ્રહવિશેષ ધારણ કરી કાચેત્સર્ગ માં ઉભા રહ્યા છે, તેને ઢેખી કાઈએ વિચાર્યું, કે આાજકાલ શીત ઘણી જ પડે છે, માટે તેણે ત્યાં જઈ સાધુ ઉપર વસ્ત્ર ઓઢાડયુ, તે પણ પરિગ્રહરૂપ થવાથી ચારિત્રના વિનાશની સાથે તેનુ* તમામ કાનુષ્ઠાન નિષ્કુલ થવાતુ' કેમકે તેને તેવા ચારિત્રદ્વારા મેક્ષ તા મળવાને જ નહિ, માટે વસ્ત્ર ધારણ માત્રમાં પરિગ્રહ દોષ લાગે છે, એવી માન્યતા તે આપ લોકોના ઘરમાં જ શોભે તેવી છે; હવે ત્રીજો પક્ષ સ્પર્શ માત્ર કરવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે, ’
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org