________________
-
જૈનદર્શન.
.
૪૩૩
પાલન થાય છે અને બીજામાં નહિ? માટે એ કથન પણ અધેિય સમજવું. કિચ શું કુત્યજ હાવાથી શરીરને ત્યાગ થઈ શકતું નથી? અથવા મેક્ષનું કારણ હેવાથી? આ બે પ્રીને તે તેમાં પણ જરૂર થવાના. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે શું તમામને શરીર દુત્યજ છે? અથવા કોઈ એક વ્યકિતને ? આ બે શંકાઓ જરૂર થવાની. તેમાં પણ પ્રથમ પક્ષ સ્વીકારવામાં તે ઘણા લેકે અગ્નિમાં પ્રવેશ કરી, જલમાં ડૂબી, વિષ ખાઈ, ભૂગુપાત કરી, ગળામાં ફાંસે નાખી પોતાના શરીરને ત્યાગ કરે છે, તે પછી તમામને શરીર હુરત્યજ છે, એ વાત કેવી રીતે માની શકાય?
અને બીજો પક્ષ માનવામાં તે શરીરની માફક વસ્ત્ર પણ દુરસ્યજ હેવાથી તેને ત્યાગ કરી શકાતું નથી, એમ કહે વામાં શી હરકત છે, માટે આ બેમાંથી કોઈ પણ પક્ષ માનવા લાયક નથી.
મુક્તિનું કારણ હોવાથી શરીર હુસ્ય જ છે, એમ જે માનવામાં આવે તે વસ્ત્ર પણ તેવા પ્રકારના સંહનશક્તિના અભાવને લઈને તથા સ્વાધ્યાય વિગેરેમાં કાલવિશેષને લઈને ઉપષ્ટભક હેવાથી શરીરની માફક મુક્તિનું સાધન છે, એમ કેમ ન કહી શકાય ? માટે “વસ મૂછનું કારણ છે.” એ આપને પક્ષ તે હવામાં ઉડી ગયે.
કિચ તેના બચાવ માટે એમ કહેવામાં આવે કે “શરી૨ મૂચ્છનું કારણ નથી, માટે શરીરને ત્યાગ કરવામાં આવતું નથી, આ કથન પણ તિરસ્કરણીય છે, કેમકે જેમ વર આપના મત પ્રમાણે બાહ્ય પરિગ્રહરૂપ છે, તેમ શરીર પણ અંતરંગ
28
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org