________________
જૈનદર્શન.
પ્ર॰ સ્ત્રીઓને તે વસ્ત્ર ન હોવાથી કોઈ જબરજસ્તીથી શીલભંગ કરી શકે, માટે તેને તે વજ્ર સાંભવી શકે, પરન્તુ પુરુષમાં તે જ્યારે આ વાત છે જ નહિ ત્યારે તેને રાખવાની શી જરૂર છે ?
ઉ॰ આ કથન પણ અશ્રÙય છે, કેમકે જબરજસ્તીથી શીલના ભ'ગ વિગેરે ઢાષા તે સ્ત્રીની માફક પુરુષમાં પણ અલાત્કારથી સ'ભવી શકે છે. જેમ સુદર્શન શેઠ વિગેરેને ખલાત્યારથી શીલના ભંગ કરવા માટે રાણીએ ઘણી કાશીશ કરી છતાં પણ પોતે દૃઢ મનવાળા હાવાથી તેના પ્રયત્ન નિષ્ફળ થયા, અને અન્તે તેણી પશ્ચાતાપને પાત્ર બની ગઇ. તેમ મહાસતીએ પણુ દઢ મનવાળી હાવાથી સીતા, ચન્દનમાલા, ક્રમયન્તી, સુભદ્રા, અજના, દ્વાપદી વિગેરેના શીલના ભંગ કરવા માટે રાવણ વિગેરે જેવા દુષ્ટ મનુષ્ય ઘણા પ્રયત્ન કરવા છતાં પણ કઇ ફાવી શકયા નહિ, અને ક્રુતિના ભાગી અની ગયા. તેમ મહાસતીએ પેાતાના પ્રાણાન્તે પણ મનના મજબૂતપણાને લઈને શીલની પાલનાપૂર્વક સંયમ પાલવામાં સમર્થ થઇ, તે પછી સ્રીએ ખલ,કારથી ઉપભાગ્ય છે માટે તેને વસ્ત્રની જરૂર છે, અને પુરુષા તેવા નથી માટે તેને જરૂર નથી આ વાત બીલકુલ પાયા વિનાની સમજવી.
૪૩૧
કિચ આહારની માફક સંયમમાં ઉપકારીપણુ' ન હેાવાથી વસ્ત્રથી ચારિત્રના અભાવ થાય છે, એ વાત પણ તદ્ન અસત્ય સમજવી; કેમકે સત્યમનાં સાધક ઉપકરણાને જ જયારે સચમનાં ખાષક તરીકે માનવામાં આવે, ત્યારે તે સયમની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org