________________
૪૨૬
તત્ત્વાખ્યાન.
પણ કેવલ માપની અજ્ઞાનતાને જ આભારી છે. તે વાત સમજાવવામાં આવે છે—
માક્ષમાં જવાના કેવલ ભવ્યેાને જ અધિકાર છે, બીજાને ખીલકુલ નથી. અને ભળ્યે પણ તે જ કહેવાય, કે જેમાં મેક્ષ જવાની ચેગ્યતા હોય તે, બીજા નહિં, આથી એમ સમજવાનું નથી કે તમામ સભ્યે મેક્ષે જવાથી સ ંસારમાં કેવલ અસભ્યેા રહેવાના, કેમકે એમ માટીમાં ઘડે બનવાની ચેાગ્યતા છે, પાષાણુ, ધાતુ વિગેરેમાં મૂર્ત્તિ બનવાની ચેાગ્યતા છે, એતાવતા તમામ માટીના ઘડા બનવાથી અને તમામ પાષણ, ધાતુ વિગેરેની મૂર્ત્તિ બનવાથી સ`સાર માટી, પાષાણુ તથા ધાતુથી શૂન્ય થવાના અને કેવલ મૂર્ત્તિયે જ રહેવાની, એવી રીતે જેમ કદાપિ બનતું નથી, તેમ અત્ર પણ તમામ સભ્ય આત્મા મેાક્ષમાં જવાના જ, કાઇ પણ ખાકી રહેવાના જ નહિ એમ પણ બનવાનું નહિ. પરન્તુ જે માટીને કુલાલ, ક્રૂડ, ચક્ર, ચીવર વિગેરે ઘડા બનવાની સામગ્રી મળવાની તેને જ ઘા બનવાને, તમામને નહિ. તથા જે ધાતુ કે પાષાણને સેનાર, સુતાર, એકજાર વિગેરે મૂર્તિ સાધક સામગ્રી મળવાની તેની જ મૂર્તિ બનવાની, તમામની કદાપિ નહિ. તેવી જ રીતે જેને ભવ્યત્વના પરિપાક સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ઉચ્ચ કૈાટીની મેાક્ષસાધક સામગ્રી મળવાની; તેને જ મેાક્ષ મળવાના, બીજાને કદાપિ નહિ.
ક'ચ નિયમ પણ એવા જ છે કે જે મુક્તિમાં જવાના, તે તે ભન્ય જીવા જ જવાના, પરન્તુ જેટલા ભવ્યાત્મા આ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org