________________
૪૧૨
તન્વાખ્યાન,
--
-
---- -
-
-
-
શરીર, ઈન્દ્રિયે વિગેરે જીવનનાં ચિરૂપ પ્રણે ન હેવાથી મેક્ષના ને જીવરૂપે વ્યવહાર જ કેવી રીતે થઈ શકે? કારણ કે જે પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય આવું જીવનું વ્યુત્પત્તિજન્ય લક્ષણ છે. અને તે તે મેક્ષના જીવમાં બીલકુલ ઘટતું જ નથી તે પછી જડ સ્વરૂપવાળા મોક્ષને માટે ચાહના કેવી રીતે થાય?
ઉ૦ ઉપર્યુકત શંકા અજ્ઞાનતાને સૂચવતી હોવાથી નિર્દૂલ સમજવી. કેમકે જૈનદર્શનમાં પ્રાણના બે ભેદ માનેલા છે. એક દ્રવ્યપ્રાણ અને બીજા ભાવપ્રાણે. તેમાં શરીર વિગેરે ત્રણ બળ, પાંચ ઇન્દ્રિય, પાસેવાસ અને આયુષ્ય આ દશ પ્રાણે કર્મજન્ય હોવાથી મેક્ષમાં તેને અભાવ તે અમોને સર્વથા ઈષ્ટ છે. અને ક્ષયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચરિત્ર, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક સુખ વિગેરે ભાવપ્રાણ જ્યારે મેક્ષમાં બરાબર કાયમ રહે છે, ત્યારે પ્રાણધારણરૂપ જીવનું લક્ષણ બરાબર ઘટતું હોવાથી જીવનમાં અજી૫ણુની શંકા થાય જ કેવી રીતે ? આવી રીતે સ્પષ્ટપણે મેક્ષમાં પણ પ્રાણધારણરૂપ લક્ષણ ઘટી ગયું; ત્યારે તેમાં જડપણની અશંકા તે મહા મિથ્યાત્વમેહના ઉદયવાળાને જ થઈ શકે, અને વાસ્તવિક રીતે જીવનું લક્ષણ પણ તે જ યથાર્થ છે. આ વાતને નીચેને લેક પણ ટેકો આપે છે–
यस्मात् क्षायिकसम्यक्त्ववीर्यदर्शनज्ञानः। आत्यन्तिकैः संयुक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org