________________
જૈનદર્શન.
અનાહિં હૈવાથી તેના વિનાશ પણ કેવી રીતે થઈ શકે ? અને તે સિવાય મેક્ષ પણ મળે જ કયાંથી ?
ΟΥ
ઉ રાગ, દ્વેષ, વિગેરે દોષો જો કે જીવની સાથે અનાદિ કાલથી છે, તેપણ જેમ કાઈ યાગીન્નરને સ્ત્રીઓનુ સ્વરૂપ ચથા રીત્યા અવલેાકવાથી વૈરાગ્યભાવના જાગૃત થાય છે, અને તે દ્વારા સમયે સમયે તેમાંથી રાગ આછે થતા જોવામાં આવે છે. તેથી સ‘ભાવના થઈ શકે છે કે ઉત્તમ પ્રકારની ઉચ્ચ કોટીની વિશેષ સામગ્રી મળવાથી તેનેા નિર્મૂળ વિનાશ જરૂર થવા જોઇએ, અને જે વસ્તુને નિર્મૂળ વિનાશ માનવામાં ન આવે તેના થડે થેડા ક્ષય થાય છે. એમ પણ બીલકુલ માની શકાય જ નહિ કેમકે એ વાત તે અનુભવથી પણ વિરુદ્ધ છે. વર્તમાન કાલમાં પણ કેટલાક ચેકિંગ મહાત્માઓમાં પણ રાગાદિની મન્ત્રતા અને રાજા, સહારાજા, શેઠ વિગેરે ભેગીલેકેટમાં તેની પ્રશ્નતા જયારે ષ્ટીગોચર થાય છે. ત્યારે એમ કેવી રીતે કહી શકાય કે તેને અપચય ખીલકુલ થતે જ નથી ? માટે જેને થોડા થોડા અપચય જોવામાં આવે, તેને સર્વથા વિનાશ પણું સમ્પૂર્ણ સામગ્રી સળવાથી થાય છે, એ વાત જરૂર માનવી જોઇએ. જેમ શિયાળામાં હિમકણુના સબન્ધથી પેદા થયેલી ઠંંડ પણુ માઁ મન્ત્ર ગરમીના ઉપચાર કરવાથી થેડી થડી ઓછી થતી જાય છે. અને સમ્પૂર્ણ ગરમી પડવાથી સર્વથા તેના વિનાશ થાય છે. તેમ અત્ર પશુ જ્ઞાન, વૈરાગ્ય, ચેાગાનુષ્ઠાન વિગેરે સામગ્રીની મન્ત્રતાદશામાં રાગ વિગેરે દ્વેષ પણ થાડા ચેહાદ,
Jain Educationa International
:
For Personal and Private Use Only
www.jainelibrary.org