________________
તન્વાખ્યાન.
તા
-
-
-
- - - - -
-
- -
-
-
-
ભાવાર્થ-સુન્દર વૃન્દાવનમાં શિયાળપણાની ચાહના ઘણી સારી છે, પરંતુ વિશેષિક લેકેએ માનેલ પાષાણુરૂપ મુક્તિને જ્યારે તેની સમાન માન્યતાવાળા ગતમષિ પણ ચાહના કરતા નથી, તે પછી બીજાની તે વાત જ શી કરવી? માટે આ લોકોની મુક્તિ કરતાં તે સંસાર ઘણે સારો છે, કે જેમાં વચમાં વચમાં પણ કઈ વાર સુખ તે મળી શકે.
પૂર્વ સંસારમાં દુઃખના સ્પર્શ સિવાયનું સુખ તે બીલકુલ મળતું નથી, અને દુઃખ તે વિષમિશ્રિત અન્નની માફક દરેકને હેય છે તો પછી દુઃખ છોડવા જતાં થોડા સુખને પણ નાશ અમને કંઈ અડચણકર્તા નથી. પરંતુ થોડા સુખને માટે મોટા મેરુ જેવડા દુઃખના બોજાને ઉઠાવવામાં ઘણું જ અડચણ છે. આ જ કારણથી સુખને પણ ત્યાગ કરવામાં આવે છે.
ઉ૦ સાંસારિક સુખ મધુથી ખરડેલ તલવારની ધારા સરખું હોવાથી દુઃખરૂપ છે, માટે તેને છેડવાની ઈચ્છા મુમુક્ષુ લેકેને અવશ્ય હેવી જોઈએ, પરંતુ આત્યંતિક આત્મીય સુખની ઇચ્છાવાળાઓને વિષયની નિવૃત્તિથી આવિદ્ભૂત થતું ક્ષાયિક સુખ પણ જે મેક્ષમાં ન હોય તે સુખના અભાવરૂપ મોક્ષની ચાહના જ કેણ કરી શકે ? અને જે તલવારની ધારા ઉપર રહેલ મધુને ત્યાગ કરવામાં આવ્યું, તે પણ વિશેષ સુખને માટે જ સમજ, જેમ સંસારાવસ્થામાં સુખ ઈષ્ટ છે, દુખ અનિષ્ટ છે, માટે સુખશૂન્ય મેક્ષ કેદને પણુઈચ્છવા ગ્ય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org