________________
જૈનદર્શને.
૨૭૮
-
-
-
-
-
નનું પ્રતિપાદન હોય, તથા નિષ્પાપવાની વૃત્તિઓ જેમાં બતાવી હોય, તથા દ્રવ્ય-પર્યાયથી યુક્ત અને સર્વજ્ઞપ્રણીત એવા આગમના અને નિશ્ચય કરવા માટે જે ચિત્તન કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન સમજવું.
જન્મ, જરા, મરણરૂપ સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરતાં કરતાં ખિન્ન થયેલા છએ સાંસારિક વિષય સુખને દુખરૂપે જેવા માટે ચિન્તન કરવું અથવા મિથ્યાત્વની વાસનાથી વાસિત એવા કુદષ્ટિ લેકએ બતાવેલ ઉન્માર્ગમાં ફસેલા જીને ઉદ્ધાર કેવી રીતે થાય, તેને અનુકુલ જે ચિન્તન કરવું, તે અપાયરિચય ધર્મધ્યાન સમજવું
શુભાશુભ કર્મોના વિપાકને જે વિચાર કર, તથા અનેક પ્રકારના ભેગી લેકેના ભેગ વિલાસ દેખી એ વિચાર કરે કે આ વ્યક્તિઓ જન્માંતરમાં કરેલાં શુભ કર્મોને અનુભવ કરે છે, તેમાં કોઈ પણ આશ્ચર્ય જેવુ છે જ નહિ, એ તે કેવલ કમની જ લીલા છે. તથા દુઃખી, ઢરિદ્ધી, રમી, શેકી વિગેરેને દેખી એ વિચાર કરે કે જન્માંતરમાં આ વ્યકિત ઓએ અશુભ કર્મો કરેલાં છે, તેને આ કટુ દુઃખદ અનુભવ કરે છે. આવી રીતે જે ચિન્તન કરવું, તે વિપાકવિય ધર્મધ્યાન સમજવું.
પંચાસ્તિકાયરૂપ લેકનું ઊર્ધ્વ, અધે અને તિચ્છ આ ત્રણેને જે આકાર હેય, અને તેનું જેવું સ્વરૂપ હય, તેવું આગમ દ્વારા અવલેકીને જે ચિન્તન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org