________________
૩૭૮
તરવખ્યાને.
રિદ્રધ્યાન છને મારવા, બાંધવા, ફૂટવા, પીટવા, સંતાપ દેવે વિગેરે હિંસાવિષયક ચિન્તન કરવું, મારવાને ઉપાય કરે, ફસાવવા માટે કેશિષ કરવી, તીવ્ર ભયંકર આશયથી વચને બેલી બીજાને સંતાપવાનું ચિત્તવન કરવું, બીજાના દ્રવ્યની ચોરી કરી લેવા માટે મનમાં વારંવાર ચિન્તન કરવું, વિષયને કેવી રીતે પેદા કરવા, તેનું પાલન કેવી રીતે કરવું અને વ્યય પણ કેવી રીતે કરે વિગેરે જે ચિન્તન કરવું તે તમામ રદ્ર ધ્યાન સમજવું.
ભાવાર્થ—અનેક પ્રકારના હિંસાના ઉપાયમાં, અસત્યના સાધનમાં, ચેરીના સાધનમાં અને વિષયમાં અર્જન, પાલન, તથા વ્યય કેવી રીતે કરવા વિગેરે કાર્યો કરવામાં નિરન્તર મનથી જે ચિન્તન કરવું, તે ધ્યાન સમજવું.
આ બન્ને પ્રકા ધ્યાને મહાપાપના કારણરૂપ હેવાથી તથા દુર્ગતિમાં સાધનરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં જનાર મુમુક્ષુને અત્યન્ત હયરૂપ સમજવાં અને બાકીનાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન આ બે મેક્ષના કારણરૂપ હોવાથી ઉપાદેય છે.
ધર્મધ્યાન - તેમાં ધર્મ ધ્યાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય. પૂર્વોપરને વિરોધ જેમાં ન આવતું હોય અને જેમાં તમામ ના હિત સાધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org