________________
૩૭૬
તત્ત્વાખ્યાન.
ઉપદેશાનુસાર વર્તવું, તેની આશાતનાને દૂર કરવી વિગેરે જે કાર્ય કરવું, તે તીર્થંકરની ભક્તિ જાણવી. આચાર્ય વિગેરેને શુદ્ધ માન નિર્દોષ આહાર, પાણી,વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વિગેરે ધર્મ સાધન સામગ્રી આપવી,તેમના સયમમાં બાધા ન પહેાંચે,નિરન્તર તેઓ ખૂબ સમાધિમાં રહે અને ઉપદેશદ્વારા સ્વપરનું કલ્યાણ કરી શકે તેવી રીતે વર્તવું. તથા લેષજપ્રદાન, માટી અટવી ઉતરવી વિગેરે કાર્ય માં સહાયતા કરવી, આસનપ્રદાન કરવુ', તે સબન્ધિ વદન, નમન વિગેરે કાર્યો કરવાં તે જ તેની ભક્તિ સમજવી, આનું નામ જ વૈયાવૃત્ત્વ સમજવું. આવા પ્રકારનું વૈયાવૃત્યક્રમ નિશમાં જબરજસ્ત સાધનરૂપ છે. એ ખાસ ખ્યાલમાં રાખવું.
સ્વાધ્યાય.
શિષ્ય વગેરેને વાચના આપી ભણાવવુ. તે વાચના. સ’શયને દૂર કરવા માટે સૂત્રાનું પૂછવું તે પૃચ્છના. ઉદાત્ત અનુદાત્ત, સ્વરિત, હ્સ્ત્ર, દીર્ઘ, ખ્રુત, ગુરુ, લઘુ વિગેરે ઉચ્ચારણની શુદ્ધિનાં સ્થાના સમજી શુદ્ધ ઘેષપૂર્વક જે આવત્તન કરવુ' તે પરાવત ના. ભણેલ તત્ત્વનુ' વારવાર ખૂબ મનન કરવુ તે અનુપ્રેક્ષા. શ્રુત, ચારિત્ર ધર્મના ઉપદેશ આપવા, તે ધમ કથા સમજવી. આવી રીતે પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવાથી બહુ સારી રીતે કમની નિર્જરા થાય છે.
વ્યુત્સર્ગ.
અન્તિમ સમય જાણી માહ્ય ઉપકરણાના જે યત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org