________________
જૈનદર્શન.
પરિષહજયનું સ્વરૂપ. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી પતિત ન થવું એ જ જેને પ્રોજન હોય, તેઓએ કર્મોની નિર્જશ માટે અથવા મોક્ષને માટે સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશ, મશક વિગેરેથી થતી બાધાઓને વૈરાગ્ય અને જ્ઞાનપૂર્વક જે સહન કરવી, તે પરિષ કહેવાય. તેના બાવીસ (૨૨) ભેદે છે. સારાંશ-આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પેટ અને આંતરડાને દાહ કરનારી સુધાને શાન્ત કરે, પરંતુ અશુદ્ધ આહારની બીલકુલ ચાહના ન કરે, એવી રીતે વર્તવાથી સુધાપરિષહ છતાય છે. એવી રીતે દરેક પરિષહમાં યથાયોગ્ય રીતે જાણી લેવું. આવા પ્રકાર પરિષહજય પણ આસને અટકાવવામાં નિમિત્તરૂપ હેવાથી તે પણ સંવરમાં ખાસ ઉપયોગી છે, એ બરાબર ધ્યાનમાં રાખવું.
ચારિત્રનું સ્વરૂપ સંસાર સંપાદનમાં સાધનભૂત મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યેગના વ્યાપારેને નાશ કરવામાં જે કારણ હોય, અને જે દ્વારા મેક્ષ બરાબર રીતે પ્રાપ્ત કરી શકાય, એવા આત્માના પરિણામવિશેષને ચારિત્ર કહેવામાં આવે છે, તેના પાંચ ભેદ છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાયા અને યથાખ્યાત.
જે અવસ્થામાં રાગ-દ્વેષની પરિણતિને તથા આર્તા– 24
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org