________________
જૈનદન.
કથ‘ચિત ભેદાભેદપણું જ્યાં સુધી સ'સારાવસ્થા છે, ત્યાં સુધી તે રહેવાનુ; એવે જે વિચાર કરવા, તે અન્યત્વ ભાવના જાણવી.
શરીરનું આદ્યકારણ શુષ્ક અને ઘણું અશુચિ છે. કવલ આહારથી આહારથી પ્રથમ શ્લેષ્મરૂપ થાય છે દ્રીભૂત થયેલે
ખાધેલા ખાધેલા
શાણિત તે પણુ આહાર આહાર અત્યન્ત
ચિ માલૂમ પડે છે. તેવા દ્રવીભૂત ાહારને પિત્તાશય પકાવી દે છે અને વાતશય મલ તથા રરૂપે તેના વિભાગ કરી આપે છે. ઉત્તરશત્તર અશુચિ પરિણામ થતા હાવાથી ઉત્તર કારણેા પણ અચિરૂપ છે. તથા કાન, નાસિકા, ગુદા, ઉપસ્થ વિગેરે પણ કેવલ અશુચિના જ ભાજન છે. તથા કલલ, અબુ, પેશી વિગેરે ક્રમથી અનતા શરીરની ગર્ભાવસ્થા વિગેરે પણ અગ્નિ પરિણામરૂપ જ છે. અને મલના ઉદ્ભવ તે ઘણા જ અશુચિ છે. આ પ્રકારે શરીર વિષે જે ચિન્તન કરવુ', તે અશુચિભાવના સમજવી.
૩૭
મન, વચન અને કાયાના ચૈાગ દ્વારા શુભાશુભ કર્મના આગમન વિગેરેના વિચાર કરવે, તે આસવભાવના જાણવી.
જે જે ઉપાયથી જે જે આસવના અટકાવ થાય, તે તે ઉપાચાના જે વિચાર કરવા, તે સવરભાવના સમજવી. ક્ષમાથી ક્રોધને મૃદુપણાથી માનને, ઋજીપણાથી માયાને, સતાષથી લાલને, અખંડ સંયમથી વિષચેાને, ગુપ્તિથી ચેગના વ્યાપાને, અપ્રમાદથી પ્રમાદને, સાવઘના ત્યાગથી અવિરતિને, સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, અને શુભ ભાવયુક્ત સ્થિર ચિત્તથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org