________________
૩૫ર
તેવાખ્યાન,
ઉત્પન્ન થાય, તે અરતિ મેહનીય કહેવાય. જેના ઉદયમાં રેવું, કુટવું, શોક વિગેરે કાર્ય કરવાનું મન થાય, તે શકોહનીય કહેવાય, જેના ઉદયમાં ત્રાસ ઉપજે-જય ઘણે લાગે, તે ભયમહનીય કહેવાય. જેના ઉદયમાં શુભાશુભ વસ્તુમાં વૃણા પેદા થાય, તે જુગુપ્સાહનીય કહેવાય છે. જેના ઉદયમાં કોઈપણ આકારવાળી સ્ત્રીને ભેગવવાની ઈચ્છા થાય, તે પુરુષવેદમોહનીય કહેવાય છે. જેના ઉદયમાં કઈ પણ આકૃતિવાળા પુરુષને ભેગવવાની ઈચ્છા થાય, તે સ્ત્રીવેદમેહનીય કહેવાય અને જેના ઉદયમાં સ્ત્રી-પુરુષ બંનેને ભોગવવાની ઈચ્છા થાય તે નપુંસકવેદમેહનીય જાણવું.
હાસ્ય વિગેરે નવ નેકષાને જે કષાયની સાથે સંબજ ન હોય, તો તે પિતાનું કાર્ય કદાપિ કરી શકવાના જ નહિ, નિરન્તર કષાયની સાથે સંબદ્ધ થઈને જ પોતાનું કામ કરે છે. માટે તે પણ ચારિત્રમોહનીય કહેવાય. ઉપર્યુકત મોહનીય કર્મ પણ શુદ્ધ શ્રદ્ધાનરૂપ ક્ષાયિક સમ્યકત્વનું તથા ચારિત્રમોહના બીલકુલ ક્ષય થવાથી થતા પિતાના સ્વભાવમાં શમણુતારૂપ સ્થિરતારૂપ ક્ષાયિક ચારિત્રનું પણ પ્રતિબન્ધક હેવાથી અને આત્માના મૂળ ગુણનું ઘાતક હોવાથી એને પણ મૂલગુણઘાતિ કહેવામાં આવે છે.
આયુષ્ય કર્મ, એક ભવથી બીજા ભવમાં જતાં અને નિશ્ચયથી જે કર્મ ઉદયમાં આવે, તેનું નામ આયુષ્ય કર્મ સમજવું. તેના મુખ્ય ચાર ભેદ છે અને અવાન્તર ઘણા ભેદે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org