________________
જૈનદર્શન.
૩૪
બીજું અસાતાદનીય, પુણ્યનાં પુદગલાને જે સુખરૂપે અનુભવ કરાવે, તે સાતવેદનીય કહેવાય. અને પાપનાં પગલેનો જે દુઃખરૂપે અનુભવ કરે, તે અસતાવેદનીય કહેવાય.
• આ મની અન્દર સાતવેદનીય કર્મ જે કે વૈષયિક સુખને પ્રાપ્ત કરાવનારું છે, તે પણ વિષયાતીત અને સ્વસંવેદ્ય એવા આત્મીય સુખનું પ્રતિબક હેવાથી તે પણ નકામું જ સમજવું. જેમ કેઈ પિપટને સેનાના પાંજરામાં પૂરી તેને સારું સારૂં ખાવા આપે, છતાં પણ તે પિતાની સ્વતંત્ર મને ભીષ્ટ લાલસાઓ પૂરી ન થવાથી તેને બન્યરૂપે માને છે. અર્થાત્ જંગલમાં વેચ્છાએ વિચરવું, સ્વેચ્છાએ રમવું, સ્વેચ્છાએ ખાવું, પીવું વિગેરે મનેકામનાઓ તેવા બન્યનમાં પૂરી થતી નહાવાથી સેનાના પાંજરાને પણ જેવી રીતે તે બન્ધનરૂપ માને છે, તેમ મેક્ષાભિલાષી પણ સાતવેદનીય કર્મજન્ય વૈષયિક સુખ-સામગ્રીને પણ બન્ધનરૂપ માની તેને પણ છોડવાને પ્રયત્ન કરવા ભાગ્યશાળી થાય છે, અથવા જેમ તલવારની ધાર ઉપર લાગેલ મધને ચાટવા જતાં જે કે લગાર સ્વાદ તે આવે છે, તે પણ તે સ્વાદ કરતાં ચાટતી વખતે જીભ કપાતી હોવાથી તે સુખમાત્રા કરતાં દુઃખની માત્રા અધિક હોવાથી તે બનેને ત્યાગ કરવામાં અધિક સુખ માને છે, તેમ અત્ર પણ સાતા વેદનીય કર્મજન્ય સુખરૂપ વિપાક પણ બન્ધનરૂપ હોવાથી તેને ત્યાગ કરવામાં જ રોગીઓ સુખ માને છે. કેમકે આગળ સ્વસંવેદ્ય વિષયાતીત આત્મીય સુખને મેળવવાની ખાતર જ તેઓને મુખ્ય ઉશ છે. એટલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org