________________
જૈનદર્શન.
એવી જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિરતાને સંપાદન કરાવનાર પરિણામવિશેષનું નામ સ્થિતિમન્ય સમજવું.
૩૪૫
પ્રાચેાગિક ક્રિયાદ્વાશ ગ્રહણ કરેલ શુભાશુભ કર્મીના પુછ્ત ગલાના તીવ્ર મન્દ રસરૂપે જે અનુભવ કરવા, અર્થાત્ સારા નરસા વિપાકરૂપે જે લાગવવા, તેનું નામ અનુભાગમન્ય સમજવુ.
ભાવાર્થ આમાધા કાલને ઊંડી મન્ય જ્યારથી થયા, ત્યારથી જ સમયે સમયે વિચિત્ર પ્રકારનાં સુખ-દુઃખરૂપે આંધેલાં કર્મ પુદ્ભલેને ભગવવાં, તેનું નામ અનુભાગઅન્ય જાણવું.
પૂર્વોત અન્યનાં નિમિત્તાને લઇને કર્મ પુદ્ગલેને એકઠાં કરવાં, તેને પ્રદેશખન્ય સમજવા. સારાંશ—જે સ્થાનમાં આત્મા અવગાહીને રહ્યો હોય, તેમાં જે કમનાં પુદ્ગલા રહેલાં ડાય, તે જ અન્યમાં આવી શકે, બીજી જગ્યાએ રહેલાં નહિ, તેમાં પણ જે સ્નેહ ગુણવાળાં હાય, તે જ આત્માની સાથે જોડાય, બીજા નહિ, તેમાં પણ જે સ્થિર હોય, તે કામમાં આવી શકે, અને જે ગમનશીલ હોય, તે તે વેગવાળાં હાવાથી જવાનાં જ, અને તે પણ દરેક આત્માના પ્રદેશમાં એકેકા પ્રદેશ, અનન્તાનન્ત કર્મ વણાનાં પુદ્દગલાથી સમદ્ધ છે. તેવી રીતે દરેક પ્રદેશામાં સમજવુ.
Jain Educationa International
હવે તે ચાર બન્યાનુ કઈક વિશેષ સ્વરૂપ બતાવવામાં આવે છે. પ્રકૃતિમના મૂળ આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય,
For Personal and Private Use Only
www.jainelibrary.org