________________
૩૪૪
નથી. કિન્તુ થ ચિત્ મૂર્ત પણ છે.? એવી જ્યારે ઋમારી માન્યતા છે; ત્યારે ઉપર્યુકત શકા અજ્ઞાનજન્ય છે; એમ કહે. વામાં કઈ પણ અડચણ નથી,
તત્ત્વાખ્યાન.
આવા પ્રકારના સ્વરૂપવાળા અન્ય એક છે, તે પણ કાર્યના ભેદને લઈને પ્રકૃતિબન્ધ, સ્થિતિમન્ય, અનુભાગમન્ય અને પ્રદેશમન્ય આવી રીતે તેના મૂળ ચાર ભેદે પાડવામાં આવ્યા છે. જેમ ક્રૂરતા, નીચતા, પંડિતપણુ, ઉચ્ચપણુ વિગેરે કાર્યાંના ભેદને લઈને મનુષ્યમાં ભિન્નતા જોવામાં આવે છે. તથા માધેલા એક જાતના આહારના પેટમાં ગયા પછી વાતાશય, પિત્તાશય, ફાયશ વિગેરે આશયાને લઈને રસ, મળ, તેમાં રસથી રુધિર, માંસ, ચરમી, હાડકાં, વીય વગેરે વિભાગા જોવામાં આવે છે; તેમ અત્ર પણ તે એક છે, તે પણ કાના ક્ષેતને લઈને તેના અનેક ભેદા થાય છે, તેમ અન્યતત્ત્વના ઉપર્યુક્ત ચાર ભેદ છે. હવે તે ચાનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે—
મધ્યવસાયવિશેષને લઇને આહાર-પરિણામની માફક સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશેા ગ્રહણ કરવારૂપ જે કર્મના પરિણામ થવા, તેનું નામ પ્રકૃતિમત્ત્વ જાણવુ.
। આત્માના પ્રદેશાની સાથે લાગેલી ક્રમ વ ણુાઓને સ્થિરતા સંપાદન કરવા રૂપ જે પરિણામવિશેષ, અર્થાત અમુક ક્રમ આટલા વખત સુધી રહે અને અમુક આટલા સુધી રહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org