________________
૪ર
તવાખ્યાન.
રની માફક અનાદિ કાલીન કાર્ય-કારણને પ્રવાહ માનવાથી કોઈપણ જાતની અનુપત્તિ છે જ નહિ. આવી પરિસ્થિતિમાં હોવા છતાં પણ જે દોષ આપવા તૈયાર થવું, તે જૈનદર્શનને બરાબર રીતે ન જાણવાનું ફલ છે, જ્યારે કેઈપણ પ્રકારની -અનુપપત્તિ જ નથી, ત્યારે દેષને અવકાશ જ કયાં રહે ?
ઉપર્યુકત બે પ્રકારના આસ પણ મિથ્યાત્વ વિગેરેના ઉત્તર તેના ઉત્કર્ષ—અપકર્ષની તરતમતાને લઈને અનેક પ્રકારના છે. તે આસ પિતાની અન્દર સ્વસંવેદ્ય છે. અને બીજામાં ચણા દ્વારા અનુમેય છે, અને આગમ પણ તે વાતને સારી રીતે ટકે આપતે હેવાથી આગમપ્રમાણથી પણ સિદ્ધ છે.
ઇતિ શમ.
બધ તત્વ-નિરૂપણ.
..
જેમ અગ્નિના કણઆ લેઢાના ગળામાં પ્રવેશ કરવાથી અગ્નિનાં પુદગલે અને લેઢાનાં પુદગલે બને આપસમાં મોતત થઈ જાય છે. અથવા દુધમાં પાણી નાખવાથી દુધનાં અને પાણીનાં પુદગલે આપસમાં એકમેક થઈ જાય છે. તેમ શગ-દ્વેષના પરિણામથી પરિણત થયેલ આત્માના પ્રદેશ અને
ગાદિજન્ય અધ્યવસાય દ્વારા આવેલાં કર્મયોગ્ય પગલાને આપસમાં ઓતપ્રોતરૂપે મળવારૂપ જે સંબ%; તેનું નામ જન્મ સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org