________________
જૈનદર્શન
૩૩૮,
મના ચારિત્રની પ્રાપ્તિમાં વિઘરૂપ છે, તે પણ સામાન્ય રીતે. પાંચ મહાવતેને પાળવામાં લગાર માત્ર પણ પ્રતિબન્ધક ન હોવાથી તેનું સંજવલન કષાય નામ સમજવું. ભાવાર્થઉચ્ચકોટીવાળું પરમાગી અવસ્થાનું જે ચારિત્ર, અગીયારમા, બારમા અને તેમાં ગુણસ્થાનકમાં પરમશાનિ જે દ્વારા અનુભવાય છે, તેની પ્રાપ્તિમાં જેને ઉદય વિશ્વરૂપ છે, તે પણ પાંચ મહાવ્રત પાળનારને વચમાં વચમાં શેડો કષાયભાવ આવવાથી વ્રતમાં ખલનારૂપ અતિચારનું જે કારણ હોય, તે સંજવલન કષાય કહેવાય.
એવી રીતે વિચાર કરતાં કષાયના અવાન્તર ઘણા લે છે. પરંતુ અત્ર તે તમામનું વિવેચન કરવાથી એક મોટો અન્ય થઈ જાય તેમ છે. માટે અત્ર તે માત્ર દિગદર્શનપે જ સમજાવવામાં આવ્યું છે. તેનું વિશેષ વિવેચન કર્મગ્રન્થ, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, તત્વાર્થવૃત્તિ, લેકપ્રકાશ, વિશેષાવશ્યક, પન્નવણા વિગેરેમાં ઘણું જ વિસ્તારથી કરવામાં આવેલ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ તે ગ્રન્થને જોઈ પિતાની ઇચ્છાની તૃપ્તિ કરવી.
ચોગ. મન, વચન અને કાયાની સારી અથવા બેટી ચેષ્ટાને આ ઠેકાણે એમ કહેવામાં આવે છે, તથા ઇન્દ્રિયના વિષયાસક્તિ રૂ૫ વ્યવહારને પણ આસવ સમજે, તે સિવાય પચીશ ક્રિયાએ પણ આસવરૂપે સમજવી. એવી રીતે આસવના ઘણું ભેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org