________________
જૈનદર્શન.
ચારી સમજવી, અર્થાત્ કાઈ પણ ચીજ રજા સિવાય લેવી; તે તમામ ચારી સમજવી.
વેદ માહનીય ક્રમ'ની ઉદયાવસ્થામાં રાગ પિરણામ દ્વારા આપસમાં સબન્ધ થવાથી વૈયિક સુખને માટે શ્રી–પુરુષના આપસમાં જે વિલક્ષણ સયાગવિશેષ, તેનુ' નામ અબ્રહ્મ ( મૈથુન ) સમજવું, તથા સ્વયમેવ કામદ્રકની ચેષ્ટા કરવી, તે પણ તે જ સમજવું. અથવા વેદ માહનીયની ઉદયાવસ્થામાં સ્ત્રી-પુરુષના શરીરમાં આપસમાં વિલક્ષણ સૉંચાગ થવાથી જે રાગપરિણામ, તેનું નામ પણ અબ્રા સમજવુ.
३३७
પ્રમાદ્વારા ખાણ અને આભ્યન્તર તમામ ચીજોની અન્દર અસ'તાષકારક જે મમતાભાવ કરવા, તેનું નામ પરિગઢ સમજવું.
કષાયની વ્યાખ્યા.
કષાયશશ્વમાં એ શબ્દો મળેલા છે. એક કષ્ટ અને ખીને આય. કષ્ટધાતુ, ગતિ અને હિંસા અર્થમાં હૈાવાથી જેમાં આપ સમાં એક બીજાના દુઃખનુ' નિમિત્તપણુ' હોય, તે કષ અર્થાત્ કષથી સંસાર સમજવા, અને આય શબ્દના પ્રાપ્તિ અથ હાવાથી તે સસારની પ્રાપ્તિ જેના દ્વારા થાય, તેનુ નામ કષાય સમજવુ. અર્થાત ક્રોધ, માન, માયા અને લાભ ઞા
22
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org